________________
૫૧૨
દશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
પ્રથમ મંડપ પ્રમાણું. मण्डपः स्यात्करैरष्टदशसूर्यकलामितैः ॥
स्तंभषोडशसंयुक्तस्तोरणादिविराजितः ॥८॥ મંડપ આઠ (૮), દશ (૧૦), બાર (૧૨) અને સેળ (૧૬) ગજ સુધી કરે અને તે સેળ (૧૬) થાંભલા તેમજ તેરણ વિગેરેથી સુશોભિત કરે. ૮.
દ્વિતીય માન (ગ્રંથાન્તરમાંથી). दशसूर्यकरोन्मितोऽधमः स्यादिनशक्रप्रमितैः करैस्तु मध्यः ॥ धृतिभूपकरोन्मितो वरीयान्नखहस्तोऽप्यथ मण्डपस्तुलायाम् ॥९॥
દશ (૧) અથવા બાર (૧૨) હસ્તને મંડપ કનિષ્ઠ, બાર અથવા દ (૧૪) હાથને મધ્યમ તથા સેન (૧૬) અથવા અઢાર (૧૮) હાથને શ્રેષ્ઠ કહેવાય છે અને તુલાદાનમાં વીસ (૨૦) હાથને મંડપ ઉત્તમ કહેવાય છે. ૯.
उच्चां भूमि मण्डपस्य प्रकुर्याद्धस्तोन्मानामर्द्धहस्तोन्मितां वा ॥ मध्ये भूमि मण्डपेनोन्मितांच त्यक्त्वा कुर्यान्मण्डपश्चेद् द्वितीयः ॥१०॥
મંડપની ભૂમિ એક હાથ અથવા અર્થે હાથ (ગજ) ઉચી કરવી અને જે બીજે મંડપ બનાવ હાય તે જેટલા હાથને મર્ડપ હોય તેટલા હાથ પૂર્વ મંડપથી જમીન છેડી પછી બીજે મંડપ બનાવે. ૧૦.
મંડપમાં દ્વાર તથા મધ્યદીનું પરિમાણુ दिगन्तराले द्विकरं भवेद् द्वाश्चतुष्टयं वेदगजांगुलैस्तत् ॥ विवर्द्धितं मध्यवरिष्ठयोः स्याद्वदी त्रिभागेन समाकरोच ॥११॥
કનિષ્ઠ મંડપમાં પૂર્વાદિ દિશાઓની મધ્ય–વચમાં બે બે ગજ પહેલાં ચાર દ્વારે ચાર દિશાઓમાં કરવાં. મધ્યમ મંડપમાં બે ગજ ચાર આંગળ પહેળાં તથા ઉત્તમ મંડપમાં બે ગજ આઠ આગળનાં પહેલાં ચાર દ્વારા કરવાં અને મંડપના ત્રીજા ભાગે મધ્યમાં એક વેદી કરવી (અર્થાત્ મંડપના નવ ભાગ કરી મધ્યમાં વેદી કરવી એ છે). ૧૧.