________________
પટ
દ્વાદશ રત્ન ] જિનતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
ખંડિત તથા દુષ્ટ મનુષ્યના સ્પર્શ વિષે. धातुलेप्यमयं सर्वं व्यङ्ग्यसंस्कारमर्हति ॥ काष्टपाषाणनिष्पन्नं संस्कारार्ह पुनर्नहि ॥२०५॥ प्रतिष्ठितं पुनर्बिम्वे संस्कारः स्यान्न कर्हिचित् ।। संस्कारे च कृते कार्या प्रतिष्ठा तादृशी पुनः ॥२०६॥ संस्कृते तुलिते चैव दुष्टस्पृष्टे परीक्षिते ॥
हृते बिम्बे च लिङ्गे च प्रतिष्ठा पुनरेव हि ॥२०७॥ ધાતુની પ્રતિમા તથા ઈ, ચૂનો, માટી આદિ લેપની પ્રતિમા જે વિકલાંગ (ખંડિત) થઈ જાય તે પણ ફેર સુધારી પૂજવાને યે થાય છે, પરંતુ લાકડાની તથા પાષાણની પ્રતિમા ખંડિત થઈ જાય તો ફરી સરકારને મેગ્ય રહેતી નથી. ૨૦૫.
પ્રતિષ્ટા થયા પછી કેઈ પણ જાતની પ્રતિમા સંસ્કારને એગ્ય થાય નહિ. કદાચ કારણવશાત્ કોઈ પણ સંસ્કાર કરવા પડે તે ફરી પૂર્વવત્ પ્રતિષ્ઠા કરવી જોઈએ. ૨૦૬.
કહ્યું છે કે પ્રતિષ્ઠા થયા બાદ જે મૂતિને સંસ્કાર કરે પડે, તેલ કર પડે, દુષ્ટ મનુષ્યને સ્પર્શ થાય, પરીક્ષા કરવી પડે અને ચેર કે ચોરી કરી લઈ ગયા હોય તેવી પ્રતિમાની પૂર્વવત્ ફરીથી પ્રતિષ્ઠા કરવી જોઈએ. ૨૦૭.
ઘર મંદિરમાં ધ્વજા ન રાખવા વિષે. न कदापि ध्वजादंडो स्थाप्यो वै गृहमंदिरे ॥
कलशामरसारौ च शुभदौ परिकीर्तिती ॥२०८।। ઘરમંદિર ઉપર ધ્વજાદંડ કદી ચઢાવ નહિ પરંતુ આમલસાર તથા કળશ ચઢાવ શુભકર્તા છે. ૨૦૮.
कर्णप्रतिरथभद्रोरुशृङ्गतिलकान्वितः ॥
काष्टप्रासादः शिखरी प्रोक्तो तीर्थ शुभावहः ॥२०९॥ કણું, પ્રતિરથ અને ભદ્ર આદિ અંગવાળો તથા તિલક, ઉરગાદિથી વિભૂષિત બનાવેલ લાકડાને શિખરબંધ પ્રાસાદ ઘરમાં પૂજવે નહિ તેમ ઘરમાં રાખવો પણ નહિ, પરંતુ તીર્થમાં અગર તીર્થયાત્રામાં સાથે હોય તે દોષ લાગતું નથી. ૨૦૯.