SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પ રત્નાકર [ द्वारा रेन एकादश च कर्तव्यं ग्रासान्तश्च विचक्षणैः ॥ तस्योर्ध्व मंगुलत्रया पावटी च प्रयत्नतः ॥ १८९॥ અગિયાર ભાગને લાંબે ગ્રાસ કરવે અને તેના ઉપર ત્રણ ભાગની પાટી (पट्टी) प्रयत्नथी रवी. १८५. ૫૦૬ कायस्वर्गश्च कर्तव्य उदय एकत्रिंशतिः ॥ उपर्यन्तरकं कार्यं चत्वारः छत्रकं भवेत् ॥ १९०॥ ઉંચાઈમાં કાયસ્વર્ગ (કાઉસ્સગ) ની પ્રતિમા ઉભી ૩૧ ભાગની કરવી અને તેના ઉપર અન્તરાલ રાખી ચા૨ ભાગનું છત્ર કરવુ, ૧૯૦, षभिश्च छत्रविस्तारो झालरी चतुरंगुला ॥ उपरि च छत्रद्वयमेकैकमंगुलं भवेत् ॥१९१॥ છત્રની પહેાળાઇ છ ભાગની કરવી. ચાર ભાગની ઝાલરી કરવી તથા તેના ઉપર એક એક ભાગનાં એ છત્રો કરવાં. ૧૯૧ उपरि फालनाः कार्यास्तत्र भेदमतः शृणु ॥ षड्भागं मुखभद्रश्च निर्गमं सार्धमेव च ॥१९२॥ છત્રના ઉપર ગેખની ફાલના કરવી. તેમાં કરવાના ભેદ હવે સાંભળ. છ ભાગનુ મુખભદ્ર કરવું અને તે નીકારે દેઢ ભાગનું રાખવુ. ૧૯૨, मूला च नासिका कार्या द्वौ द्वावुभयोश्च वै ॥ तस्य बाह्ये प्रकर्तव्यं सार्धं सार्धश्च निर्गमम् ॥ १९३॥ એ બાજુએ એ એ ભાગની મૂલ નાસિકા ( કણું ) કરવી અને બહારના ભાગે નીકળતું દોઢ દોઢ ભાગનું' મળી ત્રણ ભાગનુ ભદ્ર કરવુ. ૧૯૩. डमरं पल्लवैर्युक्तमङ्गुलानां चतुर्दश ॥ तस्य मध्ये च कर्तव्यः पल्लवः षट् तथैव हि ॥ १९४॥ ચૌદ ભાગનુ પલ્લવથી સયુક્ત ડમર ( ઢોલ તથા `ખ વગાડતાં સ્વરૂપે ) કરવું અને તે ડમરમાં છ ભાગનાં પલ્લવ કરવાં. ૧૯૪. तस्यो तिलकं कार्यमंगुलानाञ्चतुर्दश || सर्वालङ्कारसंयुक्तं मकरैर्वामदक्षिणे ॥ १९५ ||
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy