________________
દ્વાદશ રત્ન]
જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
૫૦૩
ઉપલી જિકા સાથે કણપીઠ છ ભાગની કરવી. તેમાં ચાર ભાગની કણ્પીડ અને એ ભાગની નીચે છજી કરવી. આ ઉંચાઇનુ પ્રમાણે કહ્યું. હવે પહેાળાઇનુ પ્રમાણુ કહું છુ. ૧૭૧.
चतुर्दशांगुलो यक्षः सिंहो द्वादश चांगुलः ॥
गजो वै दशभागश्च द्वौ द्वौ हि स्तंभिका भवेत् ॥ १७२॥
પહેાળાઈમાં યક્ષ ભાગ ચૌદ, સિહુ ભાગ આર, હાથી ભાગ દેશ અને એ એ ભાગનો થાંભલીની ખુણી કરવી. ૧૭૨.
वसुभिर्मध्यदेवी च मृगयुग्मं प्रकीर्तितम् ॥ निर्गमञ्च ततो ज्ञेयमंगुलानि च पञ्च वै ॥ १७३॥
મધ્ય ભાગમાં દેવી ભાગ આઠની પહેાળી કરવી અને કણપીઠમાં મૃગનું જોડુ કરવુ' તથા નીકળતા ઘાટ ભાગ પાંચ કરવો. ૧૭૩.
अष्टादश च विस्तारे तत्र मध्येऽपि वै श्रृणु ॥ अष्टभिरूर्ध्वसंस्थानो मुनिरेकेन त्रिंशतिः ॥ १७४॥
પરિકરની પહેાળાઇ ભાગ અઢારની કરવી. હવે તેમાં કરવાનાં સ્વરૂપના વિભાગે સાંભળ. આઠ ભાગની પહેાળી અને એકત્રીસ ભાગની ઉંચી ઉભી રહેલી મુનિની (અર્થાત્ કાઉસ્સગની ધ્યાનમાં ઉભેલી) પ્રતિમા કરવી. ૧૭૪,
शेषञ्च वलणं कार्यं मल्लिकातोरणोत्तमम् ॥ विस्तरे स्तंभिकागर्भमध्यभागे ततः शृणु ॥ १७५ ॥
તે પ્રતિમાના ઉપરના શેષ ભાગોમાં તારાદ્વિથી સંયુક્ત મેરાપ કરવી અને તે પ્રતિમાની માજુની બે થાંભલીઓના મધ્ય ભાગમાં કરવી. ૧૭૫.
षडंगुला कर्तव्या विरालीगजचामराः ॥ स्तम्भके द्वङ्गुले द्वे च शेषञ्च मुनिविस्तरः || १७६ ।।
સ
ગ્રાહ, હાથી અને ચામર ( ચમ્મર અને કલશધારી ) છ ભાગની પહેાળાઇમાં કરવાં. પ્રતિમાની અને પડખે એ એ ભાગની બે થાંભલીએ કરવી તથા બાકી રહેલી પહેાળાઇમાં મુનિની પ્રતિમા કરવી. ૧૭૬