________________
૫૦૪
શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રન निर्गमं गर्भसूत्रेण सर्वालङ्कारसंयुतम् ॥
दशांगुलं तिलकच कार्य द्विस्तम्भिकोपरि ॥१७७।। સર્વ અલંકારે પિતાના પ્રમાણથી અર્ધા ભાગે નકારે રાખવા. અને બે થાંભલીઓ ઉપર તિલકે દશ ભાગનાં કરવાં. ૧૭૭,
नकः षडंगुलः कार्यः क्षोभनश्चतुरंगुलम् ॥
मालाधराः कृता मध्ये चोपरि गज उत्तमः ॥१७८॥
મગરનું મુખ છ ભાગનું કરવું અને તે ચાર ભાગ નીચે ઉતારવું તથા અંદરની પડખે માલાધર કરવા અને તેના ઉપર હાથી કરે. ૧૭૮.
भामण्डलस्य विस्तारो द्वाविंशत्यंगुलैर्मतः ॥
चतुर्विंशोदयः कार्यस्ततो मृणालछत्रकम् ॥१७९॥
ભામંડલની પહેલા કુલ ભાગ બાવીસ કરવી અને ઉંચાઈ કુલ ભાગ ચોવીસ કરવી અને ત્યાર બાદ મૃણાલ છત્ર એટલે કમલદંડ અને છત્ર કરવાં. ૧૭૯.
द्वयछत्रं तथाकारमूर्चे चैवोत्पलोत्तमम् ॥
सर्वछत्रस्य विस्तारश्चाङ्गला विंशतिर्मताः ॥१८०॥ છત્રના ઉપરના ભાગમાં બે છત્રી ઉપરાઉપરી ગલતાકારે કરવા તથા તે ગલતોમાં કમળની પાંખડીઓવાળા ઘાટ કરવા અને બધે છત્રવટે પહોળો કુલ વીસ ભાગને કરે. ૧૮૦.
उपरि ढङ्कधारा च तथा हि दशांगुलिका ॥
चत्वारो मणिबंधश्च द्वे चैवोपरि पट्टिके ॥१८॥ ઉપર બતાવેલા છત્રની ગલતાકારની કધારા ઉંચી ભાગ દશની કરવી અને નીચે ચાર ભાગને મણિબંધ અર્થાત્ ભમરીઓ અથવા મોતીની ઝાલર કરવી તથા મણિબંધના ઉપરના ભાગે બે પટ્ટીકાઓ કરવી. ૧૮૧.
मूलनायकदोर्गर्भ कार्य परिकरोत्तमम् ॥
मसूरे विस्तरो यत्र तद्गर्भे कायस्वर्गयः ॥१८२।।
મૂલનાયકના બને હાથની બહારની ફરકેથી પરિકર કરવું તથા મસૂર ( ગાદી) ની પહેળાઇની ફરકે કાઉસ્સગની ઉભી પ્રતિમા ગર્ભે કરવી. ૧૮૨.