________________
५०२ શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રત્ન नाभिप्रदेशहीने तु व्याधिस्तत्र प्रकोपितः ॥
अनाहता च रिक्ता च शुक्लानां क्षयकारिणी ॥१६६॥ નાભિભાગે હીન કરેલી પ્રતિમા વ્યાધિને પ્રપ કરે તથા અગ્ય અંગે વાળી અને યોગ્ય અગેથી રહિત પ્રતિમા પુણ્ય કર્મોની ક્ષયકારિણી જાણવી. ૧૬૬.
उदरं क्षपयेद्यस्तु भार्या तस्य च नश्यति ॥
जानू न क्षपयेद्यस्तु पुत्रैः सह विवर्धते ॥१६७॥ શિલ્પી પ્રતિમાનું ઉદર (પિટ) પ્રમાણથી પાતળું કરી નાખે તે તેની સ્ત્રીને નાશ થાય છે અને જે પ્રતિમાના જાનુ-ભાગે પ્રમાણથી પાતળા કરસ્તો નથી તે પુત્રો સાથે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ૧૬૭.
जंघा यस्य प्रहीयेत प्रवासं तस्य निर्दिशेत ॥
अति दीर्घाणि दृश्यानि गोब्राह्मणविनाशिनी ॥१६८।। જે પ્રતિમા જંઘા હીન કરે તેને પ્રવાસ કરવો પડે. પ્રમાણુથી મોટાં નેત્રોવાળી પ્રતિમા ગે-બ્રાહ્મણને નાશ કરનારી જાણવી. તથા વિકાળ મુખવાળી અને નીચી દષ્ટિવાળી પ્રતિમા ક્ષય અને વ્યાધિઓના ભયને પેદા કરે છે. ૧૬૮.
પરિકર-લક્ષણ. अर्चासार्धगुणं कृत्वा परिकरं प्रयत्नतः ॥
तत्र सिंहासनं ज्ञेयमुदयेऽर्चा/तस्तथा ॥१६९॥
પ્રતિમાની પહોળાઈથી પરિકરની પહોળાઈ દેઢી રાખવી અને તેમાં કરવાના સિંહાસન (ગાદી) ની ઉચાઈ પ્રતિમાની પહોળાઈના અર્ધા ભાગે કરવી. ૧૬૯
કપઃ દોઢઃ જુar a gવ જ છે
गजोदयः प्रयत्नेन युदये द्वादशांगुलाः ॥१७॥ સિંહાસનની કપડની ઉચાઈ દશ ભાગ-આંગળ કરવી અને હાથીની ઉચાઈ બાર ભાગ કરવી. ૧૭૦.
पड्भागं छादिकायुक्तमूर्ध्वं तु चतुरंगुलम् ॥ उदयश्च समाख्यातो विस्तारश्चाथ कथ्यते ॥१७१।।