________________
દ્વાદશ રત્ન ]. જિનમતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
नवायला सुतं दद्याद् द्रव्यहानिर्दशाङ्गला ॥
एकादशांगुलं बिम्बं सद्याकामार्थसिद्धिदम् ॥१५॥
એક આંગળની ઉચી પ્રતિમા શ્રેષ્ઠ, બે આંગળની ધનને નાશ કરનારી, ત્રણ આંગળીની પ્રતિમાં વૃદ્ધિ કરનારી, ચાર આંગળની પ્રતિમા કરવી નહિ, પાંચ આંગળની વૃદ્ધિ કરનારી, છ આંગળની ઉગ કરનારી, સાત આંગળની નવીન ધનાદિની વૃદ્ધિ કરનારી, આઠ આંગળની ન કરવી, નવ આંગળની પુત્ર આપનારી, દશ આંગળની દ્રવ્યહાનિ કરનારી અને અગિયાર આંગળની ઉંચી પ્રતિમા તરત કામ અને અર્થની સિદ્ધિ કરનારી જાણવી. ૧૪૯, ૧૫૦, ૧૫૧.
પ્રતિમામાં શુભ રેખા. नंद्यावर्तवसुन्धराधरहयश्रीवत्सकूर्मोपमाः, शङ्खखस्तिकहस्तिगोवृषनिभाः शक्रेन्दुसूर्योपमाः॥ छत्रस्रग्ध्वजलिंगतोरणमृगप्रासादपझोपमाः,
वज्राभा गरुडोपमाश्च शुभदा रेखाः कपर्दोपमाः ॥१५२॥ પાષાણુ અગર લાકડાની મૂર્તિ માં નંદ્યાવર્ત, શેષનાગ, ઘડે, શ્રીવત્સ, કાચ, શંખ, સ્વસ્તિક, હાથી, ગાય, બળદ, ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય, છત્ર, માલા, દેવા, શિવલિંગ, તોરણ, હરણ, પ્રાસાદ, કમળ, વજ, ગરૂડ અને શિવના સમાન રેખા હોય તે તે શુભ જાણવી. ૧૫ર.
પ્રતિમામાં અશુભ રેખા અથવા ડાઘ. हृदये मस्तके भाले ाशयोः कर्णयोर्मुखे ॥ उदरे पृष्ठसंलग्ने हस्तयोः पादयोरपि ॥१५३॥ एतेष्वङ्गेषु सर्वेषु रेखालाञ्छननीलिका ॥ बिम्बानां यत्र दृश्यन्ते त्यजेत्तानि विचक्षणः ॥१५४॥
अन्यस्थानेषु मध्यस्था त्रासफाटविवर्जिता ॥
निर्मलस्निग्धशान्ता च वर्णसारूप्यशालिनी ॥१५५॥ હદય, મસ્તક, કપાલ, બને ખભા, બે કાન, મુખ, પેટ, પૃષ્ઠભાગ, બે હાથ અને બન્ને પગ; આ સર્વ અને આત્માની અગર કાળી રેખાઓ અર્થાત્ લીટા હોય તે એવી પ્રતિમાને પંડિતે એ અવશ્ય વર્જવી જોઈએ. ઉપર બતાવેલાં અંગ