________________
શિલ્ય રત્નાકર
[ દ્વાદશ રત્ન આગળ કરવા. કુલ ઉંચાઇના ભાગ ૧૦૮ આંગળ તે કેશાન્ત સુધી જાણવા. જિનેશ્વરનું કેશસ્થાન ૫ પાંચ આંગળ ઉચું કરવું. તેમાં કેશ ૩ ત્રણ ભાગ અને (૨) બે આંગળ શિખા ઉન્નત કરવી. ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫.
द्वादशाङ्गलविस्तीर्णमायतं द्वादशाङ्गलम् ॥
मुखं कुर्यात् खकेशान्तं त्रिधा तच्च यथाक्रमम् ॥१४६।।
બાર આંગળ લંબાઈમાં અને (૧૨) બાર આગળ વિસ્તારમાં કેશ શિવાય મુખ કરવું. તેમાં ૪ ચાર આંગળ કપાળ, ૪ ચાર આંગળ લાંબી નાસિકા અને (૪) ચાર આંગળ મુખ દાઢી સહિત કરવું. ૧૪૬.
માનહન ન કરવા વિષે. अन्यथा च न कर्तव्यं मानहीनं न कारयेत् ॥
क्रियते बहुदोषाः स्युः सिद्धिरत्र न जायते ॥१४७।। શિલ્પીએ માન પ્રમાણ છેડી કાર્ય કરવું નહિ. તેમજ કર્તાએ માન પ્રમાણ રહિત કાર્ય કરાવવું પણ નહિ. જો તેમ કરે તે ઘણું દે થાય અને તે કાર્યમાં લાભ મળે નહિ. ૧૪૭.
શાસ્ત્રહીન ન કરવા વિષે. निर्दोषा जायमाना स्यात् शिल्पिदोषे महद्भयम् ॥
शास्त्रहीनं न कर्तव्यं स्वामिसर्वधनक्षयः ॥१४८॥ શાસ્ત્ર પ્રમાણુનુસાર નિર્દોષ પ્રતિમા કરવામાં આવે તે સિદ્ધિ પ્રાપ્ત થાય. પરંતુ શિલ્પીથી માન પ્રમાણમાં દેષ થાય તે માટે ભય ઉત્પન્ન થાય તેમજ શાસ્ત્રના પ્રમાણુરહિત પ્રતિમા કરવામાં આવે તે કરાવનાર સ્વામીના સમસ્ત ધનને નાશ થાય છે. ૧૪૮.
આગળ માને શુભાશુભ. एकाङ्गला भवेत् श्रेष्ठा द्वयङ्गला धननाशिका ।। श्यङ्गला वृद्धिदा ज्ञेया वर्जयेत् चतुरङ्गुलाम् ॥१४९॥
શા મવેર્ વૃદ્ધિ પા | सप्ताङ्गला नवा वृद्धिींना चाष्टाङ्गला सदा ॥१५०॥