________________
દ્વાદશ રત્ન ] જિનમતિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૫
કાંડામાં હાથ જોડે ચાર ભાગ અને બાહને આગળનો ભાગ પહોળો પાંચ ભાગ કરે. તથા કેણીએ સાડા સાત ભાગ જાડે અને પેટ તથા હાથની વચ્ચે બે ભાગની ઘસી કરવી. ૧૨૯.
आसनश्चाष्टविंशत्या षोडशाङ्गुलमस्तकम् ॥ कर्णनासाग्रकं कार्य शोभनश्च दशाङ्गुलम् ॥१३०॥
આસન (પલાંઠીથી પૃષ્ટ ભાગ સુધી) પહેલું અઠ્ઠાવીસ ભાગ કરવું. અને કઈ સહિત મસ્તક ળ ભાગ પહેલું કરવું તથા કાનથી નાસિકાને અગ્રભાગ દશ ભાગને રાખવા. ૧૨૦.
दैर्घ्य दशाङ्गुलः प्रोक्तः कर्णश्च द्वयङ्गुलो मतः ॥
चतुरंगुलकं चक्षुर्विस्तारे द्वयङ्गलं मतम् ॥१३१॥ કાન લાંબે દશ આંગળ અને પહેળે બે આંગળને કર તથા આંખ લાંબી ચાર આંગળ અને પહોળી બે આંગળ રાખવી. ૧૩૧.
नासिका तूर्यभागा च ह्यग्रे सार्धाङ्गुला मता ॥
ललाटं हर्बटी ज्ञेया क्षोभना च त्रयाङ्गुला ॥१३२॥ નાસિકા પહોળી ચાર ભાગની કરવી અને ઉચી અગ્રભાગે દઢ આગળની કરવી. તથા કપાળ અને દાઢી નાસિકાના અગ્રભાગેથી ત્રણ ભાગ અંદર પડતી કરવી. ૧૩૨.
ग्रीवा दशाङ्गला प्रोक्ता कर्णायाम दशाङ्गुलम् ॥
त्रयसार्धञ्च विस्तारो भागभागश्च निर्गमः ॥१३॥ ગળું દશ આંગળ જાડું કરવું. કર્ણની લંબાઈ દશ આંગળ કરવી તથા સાડા ત્રણ આંગળની પહેળાઈ કરવી અને નકારે નીકળતે કાન એકેક ભાગને કરે. ૧૩૩.
શ્રીવાજ જમાનઃ સાત ત્રિમાં વિસ્તરે મત છે निर्गमं त्रयभागश्च स्तनगर्भे सुशोभनः ॥१३४॥
શ્રીવત્સ પાંચ ભાગ અને ત્રણ ભાગ પહેળે કરે. નકારે (ઉ) નીકળતે ત્રણ ભાગ રાખ. એ પ્રમાણે બે સ્તનને મધ્યભાગ સુશોભિત કરવો. ૧૩૪.