SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ શિલ્પ રત્નાકર उदरमष्टांगुलं स्यादुदयमेकादश तु ॥ कटियाहुषणं प्रोक्तमङ्गुलत्रयमेव च ॥ १३५ ॥ [દ્વાદશ રત્ન ઉત્તર આઠ ભાગ પહેાળુ અને અગિયાર ભાગ ઊંચું કરવું તથા કમર અને મહુના મધ્યભાગ ( ગાળે ) ત્રણ ભાગ રાખવા. ૧૩પ. दशपश्च भवेत्पादश्चाङ्गुलं पिंडकद्वयम् ॥ छिद्रं द्विभागिकं मूले विस्तरे द्वयमेव च ॥१३६॥ પગ પદર ભાગ રાખવા અને પગની પિંડીએ એક એક ભાગની કરવીં તથા આસન વાળેલા પગના મૂળમાં પાણી જવાનું છેદ્ર એ ભાગ લાંબું અને એ ભાગ પહેાળુ કરવુ. ૧૩૬. गर्भस्था नवभागाष्टौ हस्ताग्रं द्वयमेव च ॥ द्वादश च स्थिता जंघा चाग्रे पृष्ठे तथैव च ॥१३७॥ ગાદીના મધ્ય ભાગે રહેલી ચેરસી નવ ભાગ લાંખી અને આઠ ભાગ પહેાળી કરવી તથા હાથને અગ્ર ભાગ છે આંગળ જાડા કાંણા પાસે રાખવા અને પગની આગળની તેમજ પાછળની જ ઘાએ બાર ભાગ જાડી કવી. ૧૩૭. तथाग्रे पञ्च यत्नेन चतुरङ्गुलमानकम् ॥ षडूभिर्भागैश्च कर्तव्यो वामपादश्च मध्यके ॥ १३८ ॥ તેમજ પાણી નીકળવાના કાણા પાસે પગનું કાંડુ પાંચ આંગળ જાડું કરવુ અને અ'ગુઠા પાસેના પગને ૫જો ચાર ભાગ જાડો કરવા તથા પલાંઠીના મધ્યમાં છ ભાગ ખાદી ડાબે પગ દેખાડવા. ૧૩૮. कर्तव्यं शास्त्रसंमत्या स्वरूपं लक्षणान्वितम् । एवं युक्तिर्विधातव्या प्रतिमामानकर्मणि ॥ १३९ ॥ શાસ્ત્રાનુસાર સર્વાં લક્ષણૈાથી સયુક્ત પ્રતિમાનું સ્વરૂપ કરવું તથા પ્રતિમાના વિભાગમાનના કાર્યોમાં ઉપર ખતાવેલી યુક્તિ પ્રમાણે ભાગમાને પ્રતિમાનું સ્વરૂપ ઘડવુ. ૧૩૯.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy