________________
શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રત્ન एवञ्च षड्पश्चाशदुच्छ्रये च विशेषतः ॥ ऊर्वे षडंगुलं ज्ञेयं केशान्तस्य परिस्थितिः ॥१२४॥
આ પ્રમાણે ઉચાઈમાં વિશેષે કરી છપન ભાગે કરવા અને કેશાંતની ઉપ ભાગ શિખા પર્યત છ આંગળ કરે. (એ રીતે કુલ સીત્તેર (૭૦) આંગળ અથવા ભાગે જાણવા.) ૧૨૪.
वक्त्रविस्तारमानं च ह्यङ्गलानि चतुर्दश ॥
ग्रीवा दशाङ्गुला प्रोक्ता स्तनगर्भे च द्वादश ॥१२५॥ મુખની પહેળાઈ ચોદ આગળની કરવી તથા ગળું જાડું દશ આંગળ કરવું અને બને સ્તનને મધ્ય ભાગ પહેળાઈમાં બાર આંગળ રાખ. ૧૨૫.
कक्षमध्यं प्रकुर्वीत द्वाविंशतिविभागकैः ॥
कटिविस्तारमानञ्च ह्यङ्गलानाञ्च षोडश ॥१२६॥ બને કાખને મધ્ય ભાગ બાવીસ આંગળને તથા કટિ-કમરની પહેલાઈ સેળ આંગળની કરવી. ૧૨૬.
बाह्यकक्षप्रमाणश्च यष्टादशाङ्गुलस्तथा ॥
बाहुविस्तरतः प्राज्ञोऽष्टाङ्गलात्मकमूर्ध्वकम् ॥१२॥
હદયના મધ્યેથી કાખ બહાર બહુ સુધીને ભાગ અઢાર આંગળને કરો. (બન્ને બાજુએ મળી કુલ ૩૬ છત્રીસ આંગળ જાણવા) અને બાવિસ્તારમાં ઉપરનો ભાગ આઠ આંગળ જાડે કર. ૧૨૭.
सप्ताङ्गलमधास्थाने चाष्टादश कराग्रतः ॥
दैर्ध्य तत्र प्रकर्तव्यं विस्तारेऽष्टाङ्गलाश्च वै ॥१२८॥ કેણીથી નીચેને હાથને ભાગ સાત આગળ જાડો કરે અને કોણીથી આંગળીઓ સુધીને હાથનો ભાગ અઢાર આંગળ લાંબો કરે તથા જે આઠ આંગળ પહાળે કર. ૧૨૮.
झेलकञ्च चतुर्भागं नाहग्रं पञ्चभागकम् ॥ मत्स्यकं सप्तसार्धञ्च घसीकञ्चैव द्वथङ्गलम् ॥१२९॥