________________
૪૯૦
શિપ રત્નાકર
[ દ્વાદશ રન સસરણ તથા સિંહાસન લક્ષણ. श्रीआदिनाथनेमी च पार्थो वीरश्चतुर्थकः ।। चक्रेश्वर्यम्बिका पद्मावती सिद्धायिकेति च ॥१०॥ कैलासं समोसरणं सिद्धिवर्ति सदा शिवम् ॥ सिंहासनं धर्मचक्रमुपरीतातपत्रकम् ॥१०४॥
શ્રી આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને ચોથા મહાવીર સ્વામી તથા ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા દેવી યુક્ત કૈલાસ સસરણ જાણવું. તે સિદ્ધિદાયક અને સદા કલ્યાણકારી છે. સિંહાસન, ધર્મચક્ર તથા છત્ર સંયુક્ત કરવું. ૧૦૩, ૧૪.
ઘરમંદિરમાં સ્થાપના ન કરવા વિષે. મિશ્ચ મટ્ટિના વીર વૈતા : |
त्रयो वै मंदिरे स्थाप्याः शुभदा न गृहे मताः ॥१०॥ વૈરાગ્યવાન નેમિનાથ, મલ્લિનાથ અને મહાવીર સ્વામી, આ ત્રણ તીર્થકરેની દેવાલમાંજ સ્થાપના કરવી. ઘરમંદિરમાં સ્થાપવા શુભકર્તા નથી. ૧૫.
ऋषभादिजिनपंक्तिः स्थाप्या दक्षिणतः सदा ॥
चतुर्विंशजिनालये सर्वस्मिन्सृष्टिमार्गतः ॥१०६॥ શ્રીષભદેવ આદિ જિનેશ્વરની પંક્તિ રસૃષ્ટિમાગે એટલે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ પ્રમાણે સ્થાપવી. સમસ્ત જિનાલયમાં આ પ્રમાણે સમજવું. ૧૦૬.
चतुर्विंशतिपृथक्त्वे जिनानां च द्वासप्ततिः ॥ मूलनायको भवेद्यस्तु तस्य स्थाने सरस्वती ॥१०७॥ ... जिनालये जिनं कुर्यादंते कुर्यात्सरस्वतीम् ॥
सरस्वती जिनश्चैव ह्यन्योन्यमवरोधकम् ॥१०८॥
વીસ જિનાલયના પૃથક્ પૃથક ભેદે વડે ( ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ભેદે વડે) તેર જિનાલય થાય છે. જે મૂલનાયક હોય તેના સ્થાને સરસ્વતી દેવી કરવી અને જિનાલયમાં તે જિન દેવતા કરવા અને પાછળના અંત ભાગે સરસ્વતી કરવી. સરસ્વતી અને જિન દેવતા પરસ્પર એકબીજાના અવરોધ કર્તા જાણવા, ૧૦૭, ૧૦૮.