________________
દ્વાદશ રત્ન ]
૮૯
જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર, શ્રી જિનદેવના અષ્ટ દ્વારપાલ,
નામ.
इन्द्र इन्द्रजयश्चैव माहेन्द्रो विजयस्तथा ॥
धरणेन्द्रः पद्मकश्च सुनाभः सुरदुन्दुभिः ॥१९॥ ઈન, ઈન્દ્રય, મહેન્દ્ર, વિજય, ધરણેન્દ્ર, પશ્ચક, સુનાભ અને સુરદુદુભિઃ આ આઠ જિનદેવતાઓના દ્વારપાલ જાણવા. ૯૯.
फलं वजाङ्कुशौ दण्डमिन्द्र इन्द्रजयस्तथा ॥
द्वौ वज्रो फलदण्डौ च माहेन्द्रो विजयोद्भवः ॥१०॥ .. वज्राभयफणीदण्डैधरणेन्द्रश्च पनकः ॥
फलं वंशीद्वयं दण्डः सुनाभः सुरदुन्दुभिः ॥१०॥ ફલ, વજ, અંકુશ અને દંડધારી ઈન્દ્ર તથા આ આયુધ સવ્યાપસવ્ય કરવાથી ઈન્દ્રજય નામના પૂર્વદિશાના કામે વામદક્ષિણ ભાગમાં રહેલા દ્વારપાલ જાણવા.
વા, વજ, ફલ અને દંડધારી મહેન્દ્ર તથા આ આયુધ સવ્યાપસવ્ય કરી વિજય નામના દક્ષિણ દિશાના વામદક્ષિણ ભાગે રહેલા દ્વારપાલ જાણવા.
વા, અભય, સર્પ અને દંડધારી ધરણેન્દ્ર તથા સવ્યાપસવ્ય મેગે પદ્મક નામના પશ્ચિમ દિશાના વામદક્ષિણ ભાગે રહેલા દ્વારપાલ જાણવા.
ફલ, બંસુરી બંસુરી અને દંડધારી સુનાભ તથા સવ્યાપસવ્ય એગે સુરદુભિ નામના ઉત્તર દિશાના દ્વારપાલ જાણવા. ૧૦૦, ૧૦૧.
इत्यष्टौ च प्रतीहारा वीतरागे प्रकीर्तिताः ॥ नगरादिपुरग्रामे सर्वे विघ्नप्रणाशनाः ॥१०॥
આ પ્રમાણે વીતરાગ દેવતાના આઠ પ્રતીહારે કહ્યા. એ નગર વિગેરે તેમજ પર અને ગામમાં વિદ્મને નાશ કરનારા જાણવા. ૧૦૨.