________________
૪૮૪
શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રત્ન
૨૨ ગોમેધ યક્ષ. गोमेधः षड्भुजः श्यामः त्रिमुखो नरवाहनः ॥ बीजपूरं तथा पशुं चक्रञ्च नकुलं तथा ॥७॥ त्रिशूलञ्च तथा शक्तिं षड्भुजेषु बिभर्ति यः ॥
यक्षः श्रीनेमिनाथस्य कर्तव्यो लक्षणैर्युतः ॥७६॥ છ બાહુ, ત્રિનેત્ર, શ્યામ વર્ણ અને મનુષ્યના વાહનવાળા તથા બીજ પૂર, પ, ચક્ર, નકુલ, શૂલ અને શક્તિધારી તથા લક્ષણસંપન્ન શ્રીનેમિનાથ ભગવાનને ગમેધ નામનો યક્ષ જાણ. ૭૫, ૭૬.
રર અંબિકા. अम्बा च स्वर्णसन्निभा सिंहारूढा चतुर्भुजा ॥
आम्रालीञ्च तथा पाशं धत्ते चांकुशपुत्रकान् ॥७७|| સુવર્ણ સમાન કાન્તિવાળી, સિંહ ઉપર બેઠેલી તથા આઝાલી (કેરીને લુમ ), પાશ, અંકુશ અને ઢીંચણ ઉપર પુત્રને ધારણ કરેલી ચાર ભુજાવાળી અંબિકા યક્ષિણ જાણવી. ૭૭.
૨૩ પાશ્વ યક્ષ. ITINI પાર્થ તો નાના છે बीजपूरोरगौ नागं नकुलं श्यामवर्णकः ॥७८॥ સર્ષની ફણા જેના મસ્તક ઉપર ભૂષણરૂપ થએલી છે એવે, કાચબાના વાહનવાળ, હાથીના મુખવાળે, શ્યામ વર્ણન તથા બીજપૂર, સર્પ, નાગ અને નકુલધારી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પાર્શ્વ નામે યક્ષ જાણ. ૭૮.
ર૩ પાવતી. पद्मावती च स्वर्णाभा कुर्कुटसर्पवाहना ॥
पद्मपाशान्विता सव्ये फलकांकुशसंयुता ॥७९॥ સુવર્ણના સમાન કાંતિવાળી, કુર્કટ નામના સપના વાહનવાળી તથા પદ્મ, પાશ, ફલક અને અંકુશ સંયુક્ત ચાર ભુજાવાળી પદ્માવતી યક્ષિણી જાણવી. ૭૯.