________________
દ્વાદશ રત્ન જિનમૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૮૩ बीजपूरगदावाणान् शक्तिश्च नकुलोत्पले ॥ कार्मुकं परशुश्चैव धारयत्यष्टबाहुषु ॥७॥
શ્વેત વર્ણને, ત્રિનેત્ર, વૃષભના વાહનવાળે, ચાર મુખવાળે, પ્રત્યેક મુખ ત્રણત્રણ નેત્રવાળાં, જટાના મુકુટથી સુશોભિત તથા બીજપૂર, ગદા, બાણ, શક્તિ, નકુલ, કમળ, ધનુષ અને પરશુને (આઠે બાહુઓમાં) ધારણ કરતે શ્રી મુનિસુવ્રત સ્વામીને વરૂણ નામને યક્ષ જાણુ. ૬૯, ૭૦.
૨૦ નરદત્તા.
नरदत्ता च स्वर्णाभा भद्रासना चतुर्भुजा ॥
वराक्षसूत्रसंयुक्ता बीजपूरकशूलिका ॥७१॥ સોનાના વણ જેવી કાન્તિવાળી, ભદ્રાસનથી બેઠેલી તથા વર, અક્ષસૂત્ર, બીજપૂર અને લસયુક્ત ચતુર્ભુજા નરદત્તા-અછુપ્તા યક્ષિણી જાણવી. ૭૧.
૨૧ કુટિ યક્ષ. भृकुटिर्टमवर्णश्च त्रिनेत्रो वृषवाहनः ॥ चतुर्मुखोऽष्टबाहुश्च द्वादशाक्षविभूषितः ॥७२॥ बीजपूरं तथा शक्तिं मुद्रश्चाभयं तथा ॥
नकुलं परशुं वजं धारयत्यक्षसूत्रकम् ॥७३॥
સુવર્ણ જેવા વર્ણવાળ, ત્રિનેત્ર, વૃષભના વાહનવાળ, ચાર મુખવાળે, આઠ બાહુવાળો, પ્રત્યેક મુખ્ય ત્રણત્રણ નેત્રવાળાં તથા બીજ પૂર, શક્તિ, મુગર, અભય, નકુલ, પરશુ, વજી અને અક્ષમાલા ધારણ કરેલે શ્રીનમિનાથ ભગવાનને ભ્રકુટિ નામને ચક્ષ જાણ. ૭૨, ૭૩.
૨૧ ગાન્ધારી. श्वेतवर्णा च गान्धारी हंसारूढा चतुर्भुजा ॥
वरदखड्गसंयुक्ता बीजपूरककुन्तिका ॥४॥ તિવર્ણની, હંસના ઉપર બેઠેલી તથા વર, ખણ, બીજપૂર અને કુન્તક (ભાલ) ધારિણી ચતુર્ભુજા ગાધારી યક્ષિણી જાણવી. છ૪.