________________
૪૦૨
શિલ્પ રત્નાકર
[ દ્વાદશ રત્ન बीजपूरं तथा बाणं खड्गमुद्गरपाशकान् ॥
अभयनकुलो चापं फलं शूलाङ्कुशाक्षकान् ॥१४॥ છ મુખવાળે, શ્યામ વર્ણ, ત્રિનેત્ર, શેખના વાહનવાળા, બાર હસ્તવાળે તથા બીજપૂર, બાણ, ખગ, મુદ્ર, પાશ, અભય, નકુલ, ધનુષ, ઢાલ, ફૂલ, અંકુશ અને અક્ષમાલાધારી યક્ષેન્દ્ર નામને શ્રીઅરનાથ પ્રભુને યક્ષ જાણ. ૬૩, ૬૪.
૧૮ ધારિણી. धारिणी नीलवर्णा च पद्मारूढा चतुर्भुजा ॥
मातुलिङ्गोत्पले धत्ते पद्माक्षसूत्रके तथा ॥६५॥ નીલ વર્ણની, પદ્મના ઉપર આરૂઢ તથા બીજેરૂં, ઉત્પલ, પદ્મ અને અક્ષમાલાસંયુક્ત ચાર ભુજાવાળી ધારિણી યક્ષિણી જાણવી. ૬૫.
૧૯ કુબેર યક્ષ. कुबेरः कूबरो ज्ञेयो गजारूढश्चतुर्मुखः ।। नीलवर्णोऽष्टबाहुश्च वरदश्च त्रिशूलकम् ॥६६॥ परशुमभयश्चैव बीजपूरञ्च मुद्गरम् ॥
शक्तिं तथाक्षसूत्रश्च धारयनष्टबाहुषु ॥६॥ કૂબડા આકારવાળે, હાથી ઉપર બેઠેલે, ચાર મુખવાળ, નીલ વર્ણને, આઠ બાહુ સંયુક્ત તથા વર, ત્રિશૂલ, પરશુ, અભય, બીજપૂર, મુગર, શક્તિ અને અક્ષસૂત્રધારી શ્રીમલ્લિનાથ ભગવાનને કુબેર નામને યક્ષ જાણ. ૬૬, ૬૭.
૧૯ વૈરાટયા. वैराट्या कृष्णवर्णा च पारूढा चतुर्भुजा ।।
मुक्तामालां वरश्चैव शक्तिञ्च मातुलिङ्गकम् ॥१८॥ કાળા વર્ણની, પદ્મના આસન ઉપર બેઠેલી તથા મુક્તામાલા, વર, શકિત અને માતુલિગને ધારણ કરેલા ચાર બાહુવાળી વૈરા યક્ષિણી જાણવી. ૮.
૨૦ વરૂણ યક્ષ એતો વાળ ત્રિનેત્રો કૃપવાના चतुराननसूर्याक्षो जटामुकुट भूषितः ॥६९।।