________________
૪૮૦
શિલ્ય રત્નાકર
[ દ્વાદશ રન ૧૩ વિદિતા. विदिता विजया देवी पन्नस्था स्वर्णसन्निभा ॥
शरं पाशं तथा धत्ते धनुर्नागं चतुष्करे ॥५४॥ પદ્મના ઉપર બેઠેલી, સુવર્ણના સમાન વર્ણવાળી તથા બાણ, પાશ, ધનુષ અને સર્પયુકત ચાર ભુજાવાળી વિદિતા (વિજયા) યક્ષિણી જાણવી. પ૪.
૧૪ પાતાલ યક્ષ. पातालस्त्रिमुखो रक्तः षड्भुजो नक्रवाहनः ॥
पनं खड्गं तथा पाशं नकुलं फलमालिके ॥५५॥ ત્રણ મુખવાળે, રાતા વર્ણને, છ બાહુવાળે, મગરના વાહનવાળે તથા પદ્ધ, ખર્ગ, પાશ, નકુલ, ઢાલ અને અક્ષમાલાધારી શ્રી અનંતનાથ પ્રભુને પાતાલ નામે યક્ષ જાણે. પ૫.
૧૪ અંકુશ. गौरवर्णाङ्कशा देवी पद्मारूढा चतुर्भुजा ॥
दक्षिणे खड्गपाशौ च वामे च फलकाङ्कुशौ ॥५६॥ ૌરવર્ણ, પારૂઢ તથા ખ, પાશ, ઢાલ અને અંકુશ સંયુકત ચતુર્ભુજા અંકુશ યક્ષિણી જાણવી. ૧૬.
૧૫ કિન્નર યક્ષ. किन्नरस्त्रिमुखो रक्तः कूर्मवाहनषड्भुजः ॥
बीजपूरं गदाभीती नकुलं पद्ममालिके ॥५॥ ત્રણ મુખવાળે, રક્ત વર્ણને, કૂર્મન વાહનવાળ, છ હાથવાળા તથા બીજપૂર, ગદા, અભય, નકુલ, પર્વ અને અક્ષમાલાધારી શ્રીધમનાથ પ્રભુને કિન્નર નામને યક્ષ જાણ. ૫૭.
૧૫ કન્દર્યા. कन्दर्पा पन्नगा देवी गौराभा मत्स्यवाहना ।
उत्पलश्चाङ्कुशं धत्तेऽभयं पद्मं चतुष्टये ॥१८॥ ગાર વણવાળી, મસ્યા ઉપર બેઠેલી તથા કમળ, અંકુશ, અભય અને પદ્મયુકત ચાર હાથવાળી કંદર્પ (પન્નગા) યક્ષિણ જાણવી. ૫૮.