________________
દ્વાદશ રત્ન] જિનમુતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૭૭ નીલવર્ણને, ગજના ઉપર આરૂઢ થએલે, ચાર ભુજાવાળો તથા દક્ષિણ હસ્તેમાં બિલ્વફળ અને પાશ, વામ હસ્તામાં નકુલ અને અંકુશ ધારણ કરેલ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને માતંગ નામને યક્ષ જાણવે. ૩૯
૭ શાન્તા.
शान्ता च हेमवर्णाभा गजारूढा चतुर्भुजा ।।
वरदञ्च तथा मालां शूलश्चाभयमेव च ॥४०॥ સુવર્ણના વર્ણ સમાન કાન્તિવાળી, હાથી ઉપર બેઠેલી તથા વર, માલા, ફૂલ અને અભયયુક્ત ચાર ભુજાવાળી શાન્તા યક્ષિણી જાણવી. ૪૦.
૮ વિજય યક્ષ. हरिद्वर्णश्च विज्ञेयो विजयो हंसवाहनः ॥
त्रिनेत्रो द्विभुजश्चैव चक्रमुद्गरसंयुतः ॥४१॥ લીલા વર્ણન, હંસના વાહનવાળ, ત્રણ આંખ અને બે ભુજાવાળા તથા ચક અને મુદુગરધારી શ્રીચંદ્રપ્રભુ ભગવાનને વિષે નામને યક્ષ જાણ. ૪૧.
૮ જવાલા.
ज्वाला च भृकुटिः पीता हंसारूढा चतुर्भुजा ॥
खड्गश्च मुद्गरश्चैव फलकं परशुं तथा ॥४२॥ હંસના વાહનવાળી. પીળા વર્ણની તથા બલ્ગ, મુદ્રર, ઢાલ અને પરશુયુક્ત ચાર ભુજાવાળી વાલા ( બ્રૂકુટિ) નામે યક્ષિણી જાણવી. ૪૨.
૯ અજિત યક્ષ અનિત તવ ચતુર્ષના
मातुलिङ्गाक्षसूत्रे च बिभ्रन्नकुलकुन्तकौ ॥४३॥ શ્વેતવર્ણ, કૂર્મનું વાહન અને ચાર ભુજાવાળે તથા માતુલિંગ, અક્ષમાલા, નકુલ અને કુન્તક (ભાલે) ધારી શ્રીસુવિધિનાથ પ્રભુનો અજિત નામને યક્ષ જાણ. ૪૩.