SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ દ્વાદશ રત્ન ] જિનમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૭પ ૩ ત્રિમુખ યક્ષ मम्भवे त्रिमुखश्चैव त्रिनेत्रः त्रिमुखाकृतिः ॥ मयूरस्यासनं श्यामो षड्भुजश्च महाबलः ॥३०॥ नकुलगदाभयानि दक्षिणेष्वथ बाहुषु ॥ मातुलिङ्गनागावक्षसूत्रश्च वामतः स्मृतम् ॥३१॥ ત્રણ નેત્રવાળે, ત્રણ મુખવાળે, મયુરના વાહનવાળે, શ્યામવર્ણન, છ બાહુવાળ, મહાબલી તથા દક્ષિણ હસ્તમાં નેળીયે, ગદા અને અભય; વામ હસ્તેમાં બજેરૂં, સર્ષ અને માળયુક્ત શ્રીસંભવનાથ ભગવાનને ત્રિમુખ યક્ષ જાણ. ૩૦,૩૧, ૩ દુરિતારી. मेषारूढा चतुर्हस्ता गौराभा दुरितारिका ॥ मालिकां वरदश्चैव फलश्चाभयमेव हि॥३२॥ ઘેટાના વાહનવાળી, ચાર ભુજાવાળી, ગેર વર્ણની તથા માલા, વર, ફલ અને અભયયુક્ત હસ્તવાળી દુરિતારિ યક્ષિણી જાણવી. ૩૨. ૪ ઇશ્વર યક્ષ. ईश्वरः श्यामवर्णश्च यक्षो वै गजवाहनः ॥ मातुलिङ्गाक्षसूत्रे च नकुलश्चाङ्कुशं दधत् ॥३३॥ શ્યામવર્ણને, હાથીના વાહનવાળે તથા માતુલિગ, અક્ષમાલા, નકુલ અને અંકુશને ધારણ કરનાર શ્રીઅભિનંદન પ્રભુને ઈશ્વર નામને યક્ષ જાણ. ૩૩. ૪ કાલી. श्यामाभा पसंस्था च कालीदेवी चतुर्भुजा ॥ दक्षिणे वरदं पाशं वामे नागाङ्कुशौ तथा ॥३॥ શ્યામકાંતિવાળી, પદ્મના ઉપર બેઠેલી, ચાર ભુજાવાળી તથા વર, પાશ, નાગ અને અંકુશધારિણી કાલીદેવી યક્ષિણી જાણવી. ૩૪.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy