________________
४७४
શિલ્ય રત્નાકર
[ દ્વાદશ રત્ન સુવર્ણના જેવા વર્ણવાળે, હાથી ઉપર બેઠેલે તથા નીચેના જમણા હાથથી પ્રદક્ષિણ ક્રમે ચતુર્બાહુમાં વર, અક્ષમાલા, પાશ અને બીજેરાને ધારણ કરેલે શ્રીષભદેવ ભગવાનને ગેમુખ યક્ષ જાણુ. ૨૪.
૧ અપ્રતિચકા. चक्रेश्वरी हेमवणों ताारूढाष्टबाहुका ॥
વાં થા વર્ગોડરાશની ધનુ રબા
સુવર્ણવર્ણ, ગરૂડારૂઢ, આઠ ભુજાવાળી તથા વર, બાણ, ચક્ર, પાશ, અંકુશ, ચક, વાજા અને ધનુષ; આ આયુધ પ્રદક્ષિણ કમે ધારણ કરેલી અપ્રતિચકા નામની ચકેશ્વરી યક્ષિણી જાણવી. ૨૫.
૨ ચકેશવરી. द्वादशभिर्भुजैर्युक्ता ह्यष्टचक्रा च वज्रके।
मातुलिङ्गाभये चैव पभस्था गरुडोपरि ॥२६॥ બાર ભુજાવાળી, પદ્મના આસનવાળી, ગરૂડ ઉપર બેઠેલી તથા આઠ ચક્ર, બે વજે, માતુલિંગ અને અભયધારિણી ચકેશ્વરી યક્ષિણી દ્વિતીય ભેદે જાણવી. ૨૬.
૨ મહાયક્ષ. अजिते च महायक्षः श्यामश्च चतुराननः ॥ अष्टबाहुर्गजारूढ आयुधश्च विभूषितः ॥२७॥ वरमुद्गराक्षसूत्रपाशांश्च दक्षिणेष्वथ ॥
बीजपूरकाभयांकुशशक्तिमिदोष्षु च ॥२८॥
શ્યામવર્ણને, ચાર મુખવાળ, અષ્ટ બહુ સંયુક્ત, હાથીના વાહનવાળો તથા વર, મુગર, માળા અને પાશ દક્ષિણ હાથમાં તથા બીજોરું, અભય, અંકુશ અને શક્તિ વામ હાથમાં ધારણ કરેલ શ્રી અજિતનાથ ભગવાનને મહાયક્ષ જાણુ. ૨૭,૨૮.
ર અજિતા. लोहारूढाजिता देवी गौरवर्णा चतुर्भुजा ॥
दक्षिणतो वरं पाशं बीजपूरं तथांकुशम् ॥२९॥ બકરાના વાહન ઉપર આપઢ, ગેરવર્ણી, ચાર ભુજાવાળી તથા દક્ષિણ ક્રમે વર, પાશ, બીજપૂર અને અંકુશને ધારણ કરેલી અજિતા યક્ષિણી જાણવી. ર૯.