________________
દ્વાદશ રન ] જિનમૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૭૩ अशोका मानवी चंडा विदिता चाङ्कशी तथा ॥ कंदर्पा निर्वाणी बाला धारिणी धरणप्रियां ॥१९॥ नरदत्ता च गंधर्वाऽम्बिका पद्मावती तथा ॥
सिद्धायिका च जैनानां क्रमाच्छासनदेवताः ॥२०॥ (૧) ચકેશ્વરી, (ર) અજિતબાલા, (૩) દુરિતારિ, (૪) કલિકા, (૫) મહાકાલી, (૬) શ્યામા, (૭) શાન્તા, (૮) ભૃકુટિ, (૯) સુતારિકા, (૧૦) અશકા, (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧૪) અંકુશી, (૧૫) કંદપ–પન્નગા, (૧૬) નિર્વાણી, (૧૭) બાલ-બલા–અષ્ણુતા, (૧૮) ધારિણી, (૧૯) ધરણપ્રિયાવિયા , (૨૦) નરદત્તા, (૨૧) ગંધર્વા–ગાંધારી, (૨૨) અંબિકા, (૨૩) પદ્માવતી અને (૨૪) સિધ્ધાયિકા, આ ચિવીસ યક્ષિણીઓ તીર્થકરેની કમે શાશનદેવીઓ જાણવી. ૧૮, ૧૯, ૨૦.
સેળ વિદ્યાદેવીનાં નામ. प्रथमा रोहिणी ज्ञेया प्रज्ञप्तिर्वज्रशृंखला ॥ वज्राङ्कशी समाख्याता चक्रेश्वरी तथैव हि ॥२१॥ नरदत्ता च काली च महाकाली च गौरिका ॥ गान्धारी च महाज्वाला विज्ञातव्या च मानवी ॥२२॥ वैरोट्याच्छुप्तिका चैव मानसी महामानसी ॥
इमे षोडशसंख्याका विद्यादेव्यः शुभप्रदाः ॥२३॥ (1) રહિણ, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજેશંખલા, (૪) વાંકુશી, (૫) ચકેશ્વરી, (૬) નરદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગરિકા-ગરી, (૧૦) ગાન્ધારી, (૧૧) મહા જ્વાલા, (૧૨) માનવી, (૧૩) વિટયા, (૧૪) અચ્છમિકા–અઠ્ઠમ, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી; આ જૈનશાશનમાં માનેલી સેળ વિદ્યાદેવીઓનાં નામ છે. આ વિદ્યાદેવીએ કલ્યાણકારિણું જાણવી. ૨૧, ૨૨, ૨૩.
યક્ષ-યક્ષિણ સ્વરૂપ લક્ષણ,
૧ ગેમુખ યક્ષ. ऋषभे गोमुखो यक्षो हेमवर्णो गजासनः ॥ वराक्षसूत्रपाशांश्च बीजपूरं करेषु च ॥२४॥