________________
એકાદશ રત્ન ]
દેવસ્મૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર
બટુક ભૈરવ.
स्वट्वाङ्गमसिपाशौ च शूलश्च विभ्रतं करैः ॥ डमरुश्च कपालश्च वरदं भुजगं तथा ॥ ३६७॥ आत्मवर्णसमोपेतं सारमेयसमन्वितम् ॥ ध्यात्वा जपेत्सुसंहृष्टः सर्वान् कामानवाप्नुयात् ॥ ३६८ ॥
૪૬૭
ખાંગ, તરવાર, પાશ અને ત્રિશૂલ દક્ષિણ હાથમાં તથા ડમરૂ, કપાળ, વર અને ભુજગ વામ હાથામાં ધારણ કરેલે, પોતાના ભૈરવ વર્ણથી યુક્ત, કુતરાસહિત ભૈરવ કરવા. જે માણસ ઉપરોક્ત સ્વરૂપવાળા ખટુક ભૈરવનું હું યુક્ત ધ્યાન કરી જાપ કરે છે તે સર્વ કામનાઓને પામે છે. ૩૬૭, ૩૬૮.
મટુક
આઠ આયાનાં સ્વરૂપ. ૧ વાય.
ध्वजाभयास्त्रपूर्वेशो ध्वजश्च ध्वजरूपकः ॥ बालार्कसदृशो भाति सर्वलक्षणसंयुतः ॥ ३६९ ॥
એક હાથમાં ધ્વજા અને બીજા હાથમાં અભય ધારણ કરેલા, ધ્વજા સ્વરૂપવાળે, માલ સૂના જેવી કાંતિવાળા અને સ લક્ષણા વડે યુક્ત થયેલા ધ્વજાય પૂર્વ દિશાના સ્વામી જાણવા. ૩૬૯.
૨ પ્રાય.
बिभ्रत्सर्पासिवह्निश्च धूम्रअ धूम्रवाहनः ॥ नीलकंठस्तथाङ्गैश्च सर्वाभरणभूषितः ॥ ३७० ॥
સર્પરૂપી તરવાર અને અગ્નિને ધારણ કરેલ, ધૂમ્ર સ્વરૂપ, ધૂમાડાના વાહનવાળા, નીલા કડવાળા અને અગેએ સવ આભરણા વડે શેશભાયેલા અગ્નિકોણને સ્વામી ધૂમ્રાય જાણવા. ૩૭૦,
૩ સિ'હાય.
सिंहः सिंहसमारूढः खड्गाभयदहस्तकः ॥ किरीटकुंडलै र्युक्तो हेमवर्णो भयंकरः ॥ ३७१॥