________________
શિલ્પ રત્નાકર
[ એકાદશ રત્ન સિંહના ઉપર બેઠેલે, તરવાર અને અભય ધારણ કરેલે, મુગટ અને કુંડલે પહેરેલે, સેનાના જેવા વર્ણવાળ અને ભયંકર આકૃતિવાળે દક્ષિણ દિશાને સ્વામી સિંહાય જાણે. ૩૭૧.
૪ વાનાય.
श्वानः श्वानसमारूढः सर्पफणिचापधरः ॥
कृष्णवर्णः स विज्ञेयः कपालयुतहस्तकः ३७२।। કુતરા ઉપર બેઠેલે, એક હાથમાં સર્પની ફાવાળા ધનુષને ધારણ કરેલ તથા બીજા હાથમાં કપાળ (ખોપરીને ધારણ કરેલ અને કાળા વર્ણવાળે નૈરૂત્ય કોણને સ્વામી શ્વાનાય જાણ. ૩૭૨.
૫ વૃષાય. वृषो वृषभारूढो बाणचापसमायुतः ॥
श्वेतरूपश्च विज्ञेयः सर्वाभरणभूषितः ॥३७३॥ આખલા ઉપર બેઠેલે, બાણ અને ધનુષને ધારણ કરનારે, સફેદ વર્ણન તથા સર્વાભરણેથી શેભિત થયેલે પશ્ચિમ દિશાને સ્વામી વૃષાય જાણ. ૩૭૩.
૬ ખરાય.
खरश्च खरमारूढः शृङ्गीडमरुहस्तकः ।।
धूम्रवर्णः स विज्ञेयो रक्ताभरणभूषितः ॥३७४|| ગધેડા ઉપર બેઠેલે, ગી અને ડમરૂ ધારણ કરેલે, ધુમાડાના જેવા વર્ણવાળે અને રાતાં આભરણે વડે શૃંગારેલે વાયુકોણનો સ્વામી ખરાય જાણ. ૭૪.
૭ ગાય.
गजश्चैव गजारूढो गदावरदहस्तकः ॥
श्यामवर्णः स विज्ञेयो हिमांशुसदृशोपमः ॥३७५।। હાથી ઉપર બેઠેલે, ગદા અને વરદ હસ્તવાળ, શ્યામવર્ણને અને ચંદ્રમાના જેવી કાંતિવાળો ઉત્તર દિશાને સ્વામી ગજાય જાણ. ૩૭૫.