________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
ક ગેશ્વરી. खड्गश्चैव तथा पात्रं मूसलं लागलं तथा ॥
आख्याता रक्तचामुण्डा देवी योगेश्वरीति च ॥३३॥ ખગ. પાત્ર, મૂસલ અને હળ ધારિણી રક્ત ચામુંડા દેવી જાણવી. એને ગેશ્વરી પણ કહેલી છે. ૩૩૩.
પ્રશંસા.
अनया व्याप्तमखिलं जगत्स्थावरजङ्गमम् ।।
इमां यः पूजयेद् भक्त्या स व्याप्नोति चराचरम् ॥३३४॥ આ ગેશ્વરી દેવાથી સમગ્ર સ્થાવર- જગમાત્મક જગત વ્યાસ થએલું છે. જે માણસ ભક્તિપૂર્વક આ દેવીનું પૂજન કરે છે તે સમસ્ત ચરાચર વિશ્વમાં વ્યાપ્ત થાય છે. ૩૩૪.
अधीते य इदं नित्यं रक्तदन्त्याः वपुस्तवम् ॥
तं सा परिचरेद् देवी पतिप्रियमिवाङ्गना ॥३३५॥ રક્તદતી દેવીના સ્વરૂપના આ તેત્રને જે પુરૂષ નિત્ય પાઠ કરે છે તેની આ દેવી જેમ સુલક્ષણા પતિવ્રતા અંગના પિતાના પ્રિય પતિની પશ્ચિય કરે તેમ પશ્ચિર્યા કરે છે. ૩૩પ.
કાત્યાયની દેવી. कात्यायनी ततो वक्ष्ये दशहस्तां महाभुजाम् ॥
तेजःप्रतापदां नित्यं नृपाणां सुग्वबोधिनीम् ॥३३६॥ હવે હું કાત્યાયની દેવીનું સ્વરૂપ કહીશ જે મોટા દશ હાથવાળી અને સર્વદા રાજાઓને તેજ અને પ્રતાપ આપનારી તથા સુખ વધારનારી છે. ૩૩૬.
મહિષાસુરમર્દિની ચંડિકા. त्रिभङ्गीस्थानसंस्थाना महिषासुरसूदिनी ॥
ને શુત્રવો જ થા જિ: રૂરૂના