________________
શિ૯૫ રત્નાકર
[ અકાદશા રત્ન હરસિદ્ધિ कमण्डलुश्च खगञ्च डमरं पानपात्रकम् ॥
हरसिद्धिस्तदा नाम सर्वेषां सिद्धिहेतवे ॥३२७॥ કમંડલુ, તલવાર, ડમરૂ અને જલપાત્ર ધારણ કરનારી હરસિદ્ધિ નામની દેવી જાણવી અને તે સર્વને સિદ્ધિ આપવામાં કારણભૂત છે. ૩ર૭.
ત્રણ માત્રી દેવી. गोधासना भवेद्गौरी लीलया हंसवाहना ॥
सिंहारूढा भवेदुर्गा मातरः स्वस्ववाहनाः ॥३२८॥ ઘાના વાહનવાળી શેરી, હંસના વાહનવાળી લીલયા, સિંહરૂઢ થયેલી દુર્ગા અને માતૃદેવતાઓ પિતપોતાના વાહનોવાળી જાણવી. ૩ર૮.
ચામુંડા. चण्डिका क्रूररूपा च पिङ्गकेशा कृशोदरी ॥ रक्ताक्षी मन्ननेत्रा च निर्मासा विकृतानना ॥३२॥ व्याघ्रचर्मपरीधाना भुजङ्गाभरणान्विता । कपालमालिनी कृष्णा शवारूढा भयावहा ॥३३०॥ શiારા વો અનુ: પાર કુશવમ્ कुठारो दर्पणं घण्टा शङ्खश्चक्र गदा पविः ॥३३॥ दण्डो मुद्गर इत्येते यथास्थायुधसंयुता ॥
बाहुषोडशसंयुक्ता चण्डमुण्डविघातिनी ॥३३२॥ ચંડિક સ્વરૂપ ધારિણી, કુર સ્વરૂપવાળી, પીળા કેશવાળી. પાતળા ઉદરવાળી, રાતી આંખેવાળી, ઉંડા નેત્રોવાળ, કેવળ હાડપિંજરવાળી અને વિકાળ મુખવાળી તથા વ્યાઘ્રચર્મને ધારણ કરનારી, સર્પોના આભરણેથી વિભૂષિત થયેલી, કપાલની માળા પહેરેલી, કાળા વર્ણની, મુડદા ઉપર બેઠેલી અને ભય ઉત્પન્ન કરનારી તથા ત્રિશુલ, ઢાલ, અંકુશ, ખર્શ, ધનુષ, પાશ, પદ્મ, કુવાડે, દર્પણ. ઘંટા, શંખ, ચક્ર, ગદા, વજ, દંડ અને મુર્ગરએસેળ આયુધોથી યુક્ત સેળ ભુજાવાળી અને ચંડમુંડને મારનારી ચામુંડા દેવી જાણવી. ૩૨૯, ૩૩૦, ૩૩૧, ૩૩ર.