________________
૪૫૮ શિપ રત્નાકર
[ અકાદશ રત્ન ગણેશના આઠ પ્રતિહાર વામનાકાર, સૌમ્ય સ્વરૂપ અને પુરૂષના મુખવાળા કરવા. તજની,પરશુ, પદ્મ અને દંડધારી વિધ્ર નામે દ્વારપાળ તથા તર્જની અને દંડને પરસ્પર બદલી ડાબાજમણી કરવાથી વિધરાજ નામે જાણ. તર્જન, બર્ગ, ઢાલ અને દંડધારી જુવક નામે તથા તર્જની અને દંડના સવ્યાપસવ્ય ગે બલવાન નામે દ્વાર પાળ જાણો. તર્જની. બાણ, ધનુષ્ય અને દંડધારી ગજકર્ણ નામે તથા તજની અને દંડના સવ્યાપસવ્ય યુગે ગોકર્ણ નામે પશ્ચિમ દ્વારના દ્વારપાળ જાણવા. તજની, પદ્મ, અંકુશ અને દંડધારી સૌમ્યક નામે તથા તજની અને દંડના સવ્યાપસવ્ય મેગે અતિદાયક નામે દ્વારપાળ જાણવે. આ સર્વ પ્રતિહારે પૂર્વાદિ દિશાઓના કર્મ દ્વારોના બને પડખે રહેલા જાણવા. ૧૨, ક૧૩, ૩૨૪, ૩૧૫, ૩૧૬.
- શ્રી કાર્તિકસ્વામી. कार्तिकेयं प्रवक्ष्यामि तरुणादित्यसन्निभम् ॥ कमलोदरवर्णाभं कुमारं सुकुमारकम् ॥३१७॥ खण्डकैश्वीरकैर्युक्तं मयूरवरवाहनम् ॥ स्थानीयं खेटनगरे भुजा द्वादश कल्पयेत् ॥३१८॥ चतुर्भुजं कर्पटे स्याद् बने ग्रामे द्विबाहुकम् ॥ दक्षिणे शक्तिपाशौ च खड्गं बाणं त्रिशूलकम् ॥३१९॥ वरदश्चैकहस्तः स्यादथवाऽभयदो भवेत् ॥ धनुः पताका मुष्टिश्च तर्जनी तु प्रसारिता ॥३२०॥ खेटकं नाम्रचूडश्च वामहस्तेषु शस्यते ॥ द्विभुजस्य करे शक्ति मोर्चे चैव कुर्कुटः ॥३२॥ चतुभुजे शक्तिपाशौ वामतो दक्षिणे त्वमिः ॥
वरदोऽभयदो वापि दक्षिणे स्यात्तुरीयकः ॥३२२॥ કાર્તિકરવામાં નવીન ઉદય પામતા સૂર્યની કાંતિ સમાન કાંતિવાળા તેમજ કમળના ઉદરના વર્ણની સમાન કાંતિવાળા સુકુમાર કુમાર કરવા. તથા ખંડ વસ્ત્રોથી ભૂષિત થએલા અને મયુરના વાહન સહિત કરવા. * પેટ અથવા નગરમાં બાર ભુજાવાળી મૂતિ કરવી. કપટમાં ચતુર્ભુજવાળી અને વન તથા ગ્રામમાં બે ભુજાવાળી મૂતિ કરવી.
* ૧૭, ૧૩ કે ૪ હાથ પહોળા રસ્તા જેમાં હેય તે ક્રમે છે, મધ્યમ અને કનિષ્ઠ નગર કહેવાય છે. નગરના અર્ધને ગ્રામ, ગ્રામના અર્ધ જેટલાને બેટ અને પેટના અર્ધ જેટલું નાનું ગામડું હોય તેને કયંટ કહે છે.