________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
४५७ વર, અંકુશ, દંત અને પરશુ જમણ ચારે હાથમાં અને કપાલ, બાણ, માલા અને કદકી ગદા વામ હાથમાં ધારણ કરેલા. પાંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા અને મૂષક ઉપર બેઠેલા હેરંબ ગણેશ કરવા. તે સર્વ ઇછિત ફળના દેનારા છે. ૩૦૭, ૩૦૮.
वतु. लम्बोदरं त्रिनेत्रश्च पाशाङ्कशधरं परम् ॥
वरदाभयहस्तञ्च लसत्कर्ण सचामरम् ॥३०९॥ ત્રણ નેત્રવાળા, પાશ અને અંકુશધારી તથા વરદ અને અભય હસ્તવાળા, કર્ણોમાં કુડલધારી, ચામરવાળા અને લાંબા ઉદરવાળા વક્રતુંડ ગણેશ જાણવા. ૩૦૯.
गणेशायतन. वामाङ्गे गजकर्णं तु सिद्धिं दद्याच्च दक्षिणे ॥ पृष्ठिकणे तथा द्वौ च धूम्रको बालचन्द्रमाः ॥३१०॥ उत्तरे तु सदा गौरी याम्ये चैव सरस्वती ॥
पश्चिमे यक्षराजश्च बुद्धिः पूर्वे सुसंस्थिता ॥३१॥ ગણેશાયતનમાં વામાંગે ગજકર્ણ, દક્ષિણ અંગે સિદ્ધિ, પૃષ્ટિકર્ણોમાં ધૂમ્રક અને બાલચંદ્રમા, ઉત્તર દિશામાં ગૌરી, દક્ષિણ દિશામાં સરસ્વતી, પશ્ચિમે યક્ષરાજ કુબેર તથા પૂર્વ દિશામાં બુદ્ધિ દેવતા સ્થાપવી. ૩૧૦, ૩૧.
ગણેશના અષ્ટ દ્વારપાળ. मर्वे च वामनाकाराः सौम्याश्च पुरुषाननाः ॥ तर्जनी परशुः पद्म ह्यविघ्नो दण्डहस्तकः ॥३१२॥ नर्जनीदण्डापसव्ये तु स भवेद् विघ्नराजकः ॥ तर्जनी ग्बगखेटे च दण्डहस्तश्च वक्रकः ॥३१३॥ तर्जनीदंडापसव्ये तु दक्षिणे बलवान् भवेत् ॥ तर्जनी बाणचापे च दण्डश्च गजकर्णकः ॥३१४॥ तर्जनीदंडापसव्ये तु गोकर्णः पश्चिमे स्मृतः ॥ तर्जनीपद्माङ्कशांश्च दण्डं हस्तेषु सौम्यकः ॥३१५॥ तर्जनीदण्डापसव्ये तु स चैव श्रुतिदायकः ॥ पक्षद्वारादिके सर्वे प्राच्यादिपृष्ठसंस्थिताः ॥३१६॥