SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન જયા, વિજયા, અજિતા, અપરાજિતા, વિભક્તા, મગલા, માહિની અને સ્ત'ભિની; આ આઠ ગૌરીની દ્વારપાલિકાએ જાણવી. ૩૦૨. ૪૫૬ अभयाङ्कुशपाशैश्च दण्डेनैव जया मता ॥ सव्यापसव्ययोगेन विजया नाम सा भवेत् ॥ ३०३|| अभयाजपाशदण्डै राजिता चापराजिता ॥ अभयवज्राङ्कुशदण्डैर्विभक्ता चैव मङ्गला ॥३०४॥ अभयशङ्खाब्जदण्डैमोंहिनी स्तंभिनी तथा ॥ गौर्या आयतने सृष्ट्या चाष्टौ स्युर्द्वारपालिकाः || ३०५ ॥ અભય, અંકુશ, પાશ અને દંડધારિણી જયા તથા ડાબા જમણાં આયુધ કરવાથી વિજયા નામની દ્વારપાલિકા જાણવી. અભય, પદ્મ, પાશ અને દંડધારિણી અજિતા અને આયુધાને સવ્યાપસવ્ય કરવાથી અપરાજિતા; અભય, વજ, અકુશ અને દ‘ડધારિણી વિભક્તા અને આયુધોના સવ્યાપસવ્ય યાગે મંગલા, અભય, શુખ, પદ્મ અને દડધારિણી મેાહિની તથા સવ્યાપસવ્ય યોગે સ્ત‘ભિની નામની દ્વારપાલિકા જાણવી અને આ આઠે દ્વારપાલિકાએ ગૌરીના પ્રાસાદમાં પૂર્વથી પ્રદક્ષિણ ક્રમે ચારે દિશામાં સ્થાપવી. ૩૦૩, ૩૦૪, ૩૦૫. ગણેશ સ્વરૂપ લક્ષણ. ગણેશ. दन्तञ्च परशुं पद्मं मोदकञ्च गजाननः ॥ गणेशो मूषकारूढो विभ्राणः सर्वकामदः ॥ ३०६ ॥ હાથીદાંત, ફરસી, પદ્મ અને મેદક ( લાડુ ) ધારી ચાર હાથવાળા, હાથીના મુખવાળા તથા ઉંદર ઉપર બેઠેલા સર્વાં કામનાઓને પૂરનારા ગણેશ જાણવા. ૩૦૬, હેર બ. वरं तथाङ्कुशं दन्तं दक्षिणे परशुं तथा ॥ वामे कपालबाणाक्षान् कौमोदिकीं तथैव हि ||३०७|| धारयन्तं करेभ्यश्च पञ्चवक्रं त्रिलोचनम् ॥ हेरम्बं मूषकारूढं कुर्यात्सर्वार्थकामदम् ॥ ३०८ ॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy