________________
શિલ્ય રત્નાકર
[ એકાદશ રન દેવી સ્વરૂપ લક્ષણ વર્ણન.
ઉમાદેવી. અથ : પ્રાઈમ vમri મૂર્તિનિરમ્ | चतुर्भुजा त्रिनेत्रा च सर्वाभरणभूषिता ॥२९३॥ अक्षसूत्राम्बुजे धत्ते दर्पणच कमण्डलुम् ।।
उमानाम्नी भवेन्मूर्तिर्वदिता त्रिदशैरपि ॥२९४॥ હવે ગૌરીની મૂર્તિનું પ્રમાણ કહીશ. ચાર ભુજાવાળી, ત્રણ નેત્રવાળી, સર્વ આભરણોથી વિભૂષિત, અક્ષમાલા, પદ્મ, દર્પણ અને કમલ્લુ જેણે પ્રદક્ષિણ કર્મ ચારે ભુજાઓમાં ધારણ કરેલાં છે એવી તથા દેવતાઓથી વંદિત થયેલી ઉમા નામની ગરીની મૂતિ જાણવી. ૨૩, ૨૯૪.
પાર્વતી. अक्षसूत्रं शिवं देवं गणाध्यक्षं कमण्डलुम् ॥
पक्षद्वयेऽग्निकुण्डौ च पार्वती पर्वतोद्भवा ॥२९॥
દક્ષિણક્રમે નીચેના હાથમાં અક્ષમાલા, ઉપરના હાથમાં જળાધારી સહિત શિવલિંગ, વામ બાજુના ઉપરના હાથમાં ગણેશ અને નીચેના હાથમાં કમંડલુ ધારણ કરેલી તથા બન્ને બાજુએ અગ્નિકુંડથી યુક્ત અને પર્વતથી ઉદ્ભવેલી પાર્વતીની મૂતિ જાણવી. રેલ્પ.
રી.
अक्षसूत्रं तथा पद्ममभयञ्च वरं तथा ॥
गोधासनाश्रया मूर्तिर्गेहे पूज्या श्रियै सदा ॥२९६॥
અક્ષમાલા, પદ્મ, અભય અને વરદ હાથવાળી તથા ઘના ઉપર બેઠેલી ગૌરીની મૂર્તિ ઘરમાં સદા પૂજવી. તે લક્ષ્મીને આપનારી છે. ર..
રભાગારી. कमण्डल्वक्षसूत्रे च बिभ्राणा वज्रमशम् ॥ गजासनस्थिता रम्भा कर्तव्या सर्वकामदा ॥२९७॥