________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪પ૩
બીજોરું, સર્પ, ડમરૂ અને બીજપૂરકધારી, મુકુટની ભાવાળો તથા સર્વાલંકારોથી વિભૂષિત પૂર્વદિશાના વામભાગે રહેલે નંદી નામને દ્વારપાલ જાણે. તેમજ ખાંગ, કપાલ, ડમરૂ અને બીજપૂકધારી અને દંથી વિકરાળ મુખવાળે પૂર્વ દિશાના દક્ષિણ ભાગે રહેલે મહાકાલ નામને દ્વારપાલ જાણે. ૨૮૬, ૨૮૭.
દક્ષિણ દિશાના तर्जनीश्च त्रिशूलश्च डमरूं गजमेव च ॥ हेरम्बो वामभागे स्याद् भुंगी दक्षिणतः स्मृतः ॥२८८॥ गजं डमरूश्च खट्वाङ्गं तर्जनी वामहस्तके ॥
उभौ च दक्षिणे द्वारे भृङ्गी दक्षिणतः शुभः ॥२८९।। તજની, ત્રિશૂલ, ડમરૂ અને ગજધારી દક્ષિણ દિશાના ડાબા ભાગે રહેલે હેરબ નામ તથા ગજ, ડમરૂ, ખાંગ અને વામ હસ્તમાં તર્જનીવાળે દક્ષિણ દિશાના જમણા ભાગમાં રહેલે ભંગી નામને દ્વારપાલ જાણવે. ૨૮૮, ૨૮૯.
પશ્ચિમ તથા ઉત્તર દિશાના त्रिशूलं डमरूश्चैव खट्वाङ्गश्च कपालकम् ॥ कपालं डमरूं दन्तं बीजपूरं तथा दधत् ॥२९०॥ दुर्मुग्वः पश्चिमे वामे पाण्डुरो दक्षिणे तथा ॥ मातुलिङ्गं मृणालश्च खट्वाङ्गपद्मदण्डकौ ॥२९१॥ सितो वामेऽसितो दक्षे उत्तरद्वारसंस्थितौ ॥
पद्मदण्डन ग्वट्वाङ्गं मृणालं बीजपूरकम् ॥२९२।। ત્રિશૂલ, ડમરૂ, ખાંગ અને કપાલધારી પશ્ચિમ દિશાના વામ ભાગમ રહેલે દુર્મુખ નામને તથા કપાલ, ડમરૂ, દાંત અને બીજપૂરકધારી પશ્ચિમ દિશાના દક્ષિણ ભાગે રહેલા પાંડુર નામનો દ્વારપાલ જાણ. માતલિંગ, કમળ, ખટ્વાંગ અને પત્રદંડધારી ઉત્તર દિશાના રામભાગ સ્થિત સિત નામને તથા પદ્યદંડ, ખટ્વાંગ, કમળ અને બીજપૂરકધારી ઉત્તર દિશાના દક્ષિણ ભાગમાં રહેલે અસિત નામને દ્વારપાલ જાણવો. ૨૦, ૨૯૧, ર૯૨.