________________
વતિ સ્વરૂપ લક્ષણાધિકાર
પીઠિકામાં જગતી પીઠું માન.
त्रयोदश तु पीठे ये जगत्याच परिक्षिपेत् ॥ ऊर्ध्वाधो जाड्यकुम्भश्च तन्मध्ये कणकं भवेत् ॥२७६॥ अर्चादैर्घ्यममा दैर्घ्यं लिङ्गायामायता भवेत् ॥ यस्य देवस्य या पत्नी पीठे तां परिकल्पयेत् ॥ २७७ ॥
એકાદશ રત્ન]
૪૧
જગતીમાં વર્ણવેલી તેર ભાગની પીઠ પ્રમાણે જળાધારીની પીઠ પણ કરવી. જળાધારીને ઉપરનીચે જાડ કરવા અને તે જાડબાની વચમાં કણૂક, કર્ણિકા કણી કરવી. જળાધારી લબાઇમાં લિંગની લંબાઈ સમાન તથા પહેાળાઇમાં લિંગની પહેાળાઇ મરામર લિંગને ફરતી કરવી અને જે દેવની જે પત્ની હાય તેની પીઠમાં કહપના કરવી. ૨૦૬, ૨૭૭.
મુખલિ’ગ લક્ષણ.
मुग्वलिङ्गं त्रिवक्रं स्यादेकवक्रं चतुर्मुखम् || सन्मुखश्चैकवक्त्रं स्यात् त्रिवक्त्रं पृष्ठतो नहि ॥ २७८ ॥
મુખલિ’ગ અથવા મુખસહિત લિંગ ત્રણ મુખવાળુ, એક મુખવાળુ અથવા ચાર મુખવાળુ કરવું. એક મુખવાળુ મુખલિંગ સન્મુખ કરવું અને ત્રણ મુખવાળા મુખલિંગને ધૃષ્ઠ ભાગે સુખ કરવું નહિ. ૨૭૮.
पश्चिमास्यं सितं शुभ्रं कुङ्कुमाभं तथोत्तरम् ॥
याम्यं कृष्णकरालं स्यात् प्राच्यं दीप्ताग्निसन्निभम् ॥ २७९ ॥
મુખલિંગનુ પશ્ચિમ દિશા તરફનું મુખ શ્વેત કાંતિવાળુ, ઉત્તર દિશા તરફનુ કુકુમની કાંતિવાળું, દક્ષિણ દિશાનું કાળું અને ભયંકર કાંતિવાળું તથા પૂર્વ દિશા તરફનું મુખ પ્રજવલિત અગ્નિ સમાન કાંતિવાળુ' કરવું. ૨૩૯.
सद्यो वामं तथा घोरं तत्पुरुषञ्च चतुर्थकम् ॥ पञ्चमश्च तथेशानं योगिनामप्यगोचरम् ॥ २८० ॥
સાજાત, વામદેવ, અઘાર, ચોથા તત્પુરૂષ અને પાંચમા ઇશાન રૂદ્રનાં સ્વરૂપે ચાંગી લેફેને પણ અગમ્ય છે. ૨૮૦.