________________
૪૫
- શિપ રત્નાકર
[ અકાદશ રન પાકિા સ્વરૂપ લક્ષણ. पृथुत्वं पीठिकायास्तु लिङ्गायामसमं भवेत् ॥
उदयो विष्णुभागान्त उमावत् पीठिका स्मृता ॥२७॥ જળાધારીની પહોળાઈ લિંગની લંબાઈ બરાબર કરવી તથા વિશગુના ભાગ સુધી ઉંચી કરવી. જળાધારી ઉમાનું સ્વરૂપ જાણવું. ર૭૧. .विस्तारस्य त्रिभागेन प्रणालञ्चाधिकं मतम् ॥
तदर्धेनाग्रविस्तारं त्रिभागो जलवाहकः ॥२७२।। વિસ્તાર (પહોળાઈ) ના ત્રીજા ભાગે પ્રણાલ કવું અથવા તેથી અધિક અંશે પણ કરવું. તેનાથી અર્ધા ભાગે આગળના ભાગના વિસ્તાર કરે અને તેના ત્રીજા ભાગે પાછું જવાને માગ કરે. ર૭ર.
એક જાતિ પીઠ વિધાન. जात्यैकया विधातव्यं नेष्टमन्योन्यसंकरम् ॥
आहुः शैलेन्द्रजे केचित् पीठं पक्केष्टकामयम् ॥२७॥ જળાધારી એક જાતિની કરવી. મિશ્ર જાતિની જળાધારી પણ નથી. કેટલાક શાસ્ત્રકારે પાષાણુના લિંગને પકવેલી ઈ ટેની જળાધારી કરવી એમ કહે છે. ર૭૩.
સંધિ. उपर्युपरि पीठानां संधी रंगावसानके ॥
नालस्य मध्यमध्ये च कर्णे संधिं न कारयेत् ॥२७४।। ઉપરાઉપરી કરેલી પીડિકાઓની સંધિ રંગવસાનક એટલે ગલતની ઘસીએમાં કરવી. પરંતુ નાલના મધ્યભાગે અને કણે કણમાં ) રાધિ કરવી નહિ ર૭૪.
પીઠિકાના દશ ભેદ. चतुरस्रादिवृत्तानां पीठिका दशधा स्मृता ॥ સુન્નતા વર્ષના શાહે વાન્નતા રધ્ધા
ચોરસ, ગેળ આદિ ભેદોએ કરી પીઠિકા દશ પ્રકાર જાણવી. પીઠિકા દર્પણના આકારે ઉન્નત (મધ્યભાગે જરા ઉપેટી) તથા બહારના ભાગે મેખલાવાળી કરવી. ર૭પ.