________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર [४४३
લિંગ વિસ્તાર માન. मृद्दारुलोहशैलानां दैर्ये भक्ते जिनांशकैः ॥ कुर्यात् षट्सार्धसप्ताष्टनवांशैर्विस्तरं शुभम् ॥३३७॥
માટી, કાઝ, લેહ, પાષાણ લિંગની લંબાઈને વીસે ભાગવી અને તેના સાડા છ, સાત, આઠ અથવા નવ ભાગે પહોળાઈ કરવી તે શુભ છે. ૨૩૭.
લિંગાથે શુભ કાષ્ઠ. श्रीपर्णी शिश्रुपाशोकः शिरीषः खदिरोऽर्जुनः ॥ चंदनं श्रीफलं नीम्यो रक्तचंदनबीजकौ ॥२३८॥ कर्पूरो देवदारुश्च चंदनं पारिजातकम् ॥
चम्पको मधुवृक्षश्च हिन्तालश्चागुरुः शुभः ॥२३९
श्री', शिश्रुषा, मश, शिरीष, पहि२, Aadन, यन, श्री३८, बीमा, २४तयन, ४, ४५२, हेवहा३, यन, पाकिसत, य ५४, मधुवृक्ष (म ), હિન્તાલ અને અગરૂવૃક્ષ આ વૃક્ષો કાકલિંગને માટે શુભ છે. ૨૩૮, ૨૩૯.
નિષિદ્ધ કાષ્ઠ. निव्रणाः सुदृढाः सर्वे लिङ्गार्थे सौख्यदायकाः ॥
ग्रन्धिकोटरसंयुक्तान् शाखोद्भूतान् परित्यजेत् ॥२४०॥ છિદ્રરહિત, મજબૂત અને કઠણ એવાં ઉપરનાં સર્વ વૃક્ષોનાં કાષ્ઠ લિંગના માટે સુખદાયી છે, પરંતુ તેમના ગાંઠવાળા, છિદ્રોવાળા અને શાખાપ્રશાખાવાળા ભાગો ता. २४०.
લિંગ ભેદે પ્રાસાદ ભેદ. निलयं दारुलिङ्गानामिष्टकादारुजं शुभम् ॥ शैलजं धातुरत्नानां खरूपं वाधिक शुभम् ॥२४॥ धातुजे रत्नजे बाणे दारुजे च खयंभुवि ॥ गृहं न्यूनाधिकं वापि वक्त्रलिङ्गेषु पार्थिवे ॥२४२॥