________________
શિડપ રત્નાકર
[ પ્રથમ રત્ન ઉત્તરાફાલ્ગની અને અશ્વિની નક્ષત્રો, સ્વાતિ અને ભરણી, રહિણી અને ઉત્તરાષાઢા, શ્રવણ અને પુનર્વસુ, ચિત્રા અને હસ્ત, પુષ્ય અને અશ્લેષા તથા ચેષ્ટા અને વિશાખા નક્ષત્રોને પરસ્પર વૈર છે. માટે પ્રાસાદ, ઘર, આસન, શય્યા વિગેરેમાં નક્ષત્રવૈર તજવું. ૮૮.
વ્યય ઉપજાવવાની રીત. नक्षत्रं वसुभिर्भक्तं यच्छेषं तद् व्ययो भवेत् ।। एकैकायस्य संस्थाने व्ययश्च त्रिविधः स्मृतः ॥ ८९ ।। समो व्ययः पिशाचश्च राक्षसश्च व्ययाधिकः ॥ व्ययो न्यूनो नरो रक्षेद् धनधान्यकरः स्मृतः ॥ ९० ।।
याचव ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેના અંકને આઠે ભાગતાં જે શેષ વધે તે વ્યય જાણે. વ્યય એકેક આયની સાથે ત્રણ પ્રકારે આવી શકે. આયને અને વ્યયને એક સરખે આવે તો તે વ્યય પિશાચ ગણાય (અને તે અશુભ જાણુ). આય કરતાં વ્યયને એક વિશેષ આવે તે રાક્ષસ જાણ (તે પણ સારે નહિ) અને આય કરતાં વ્યયનો અંક એ છે આવે છે તે મનુષ્ય ગણાય અને તે શ્રેષ્ઠ છે તથા તેને ધન ધાન્ય અને લક્ષ્મી આપારો જાણ. ૮૯, ૯૦.
- આઠ વ્યયનાં નામ. જાન્તઃ પ્રોત: શિયન મોn
श्रीवत्सो विभवश्चैव चिंतात्मको व्ययाः स्मृताः ॥ ९१ ॥ ૧ શાન્ત, ૨ પિર, ૩ પ્રદ્યોત, આ ક્રિયાનંદ, ૫ મોહર, દ શ્રીવત્સ, છ વિભવ અને ૮ ચિંતાત્મક; આ આઠ વ્યય જાણવા. ૯૧.
ध्वजे शान्तः शुभो ज्ञेयो नित्यं कल्याणकारकः॥ भोगपूजाबलं दत्ते गीतवाद्यसुरालये ॥ ९२ ॥ धूम्रस्थाने यदा शांतो धातुद्रव्यफलप्रदः॥ सिंहस्थाने तथा पौरो नित्यं भोगश्रियादिदः॥ ९३ ।। प्रद्योतः श्वानसंस्थाने नित्यं स्त्रीसुतसौख्यदः॥ श्रियानंदो वृषस्थाने सर्वकामफलप्रदः ॥ ९४ ॥ मनोहरः खरे योज्यः सर्वसंपत्तिदायकः॥ श्रीवत्सश्च गजे योज्यो गजसिंहबलाधिकः ॥ ९५. ।