________________
એકાદશ ર૯]
દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર, ઉમાદેવી તથા નારાયણાશ્રિતા લક્ષ્મીદેવી.
उमाश्च द्विभुजां कुर्यालक्ष्मीं नारायणाश्रिताम् ॥ देवं शस्त्रैः स्वकीयैश्च गरुडोपरि संस्थितम् ॥ २१७॥ दक्षिणः कण्ठलग्नः स्याद्वामहस्तः सरोजधृक् ॥ विभोर्वामकरो लक्ष्म्याः कुक्षिभागे स्थितः सदा ॥२१८॥
ઉમાની મૂર્તિ બે હાથવાળી કરવી. લક્ષ્મીની મૂર્તિ નારાયણના ડાખા ઉત્સંગ ઉપર બેઠેલી તથા નારાયણને પેાતાના શસ્ત્રોથી સ ંયુક્ત અને ગરૂડ ઉપર બેઠેલા કરવા. લક્ષ્મીને જમણા હાથ નારાયણુના કાંઠમાં રાખેલે કરવા અને ડાબા હાથમાં કમળ આપવુ. તેમજ નારાયણના નીચેના ડાબે હાથ લક્ષ્મીની કમરમાં વીટાએલે કરવે.
२५७, २१८.
યુગ્મ મૂર્તિ લક્ષણુ.
सर्वेषामेव देवानामेवं युग्मं विधीयते ॥
तेषां शक्तिः पृथकूरूपा तदस्त्रवाहनाकृतिः ॥२१९॥
૪૩
સર્વ દેવતાઓનાં યુગ્મ સ્વરૂપ ઉપર બતાવ્યા પ્રમાણે કરવાં. તેઓની શક્તિનુ સ્વરૂપ જુદું કરવું અને તેમનાં શસ્ત્રો અને વાહનનાં સ્વરૂપે પણ જુદાં કરવાં. ૨૧૯.
લિંગ સ્વરૂપ વર્ણ ન. લિંગભેદે ફલ ભેદ.
स्थिरलक्ष्मीप्रदं हैमं राजतञ्चैव राज्यदम् ॥ प्रजावृद्धिकरं ताम्रं वाङ्गमायुर्विवर्धनम् ॥ २२० ॥ विशेषकारकं कांस्यं पित्तलं भुक्तिमुक्तिदम् ॥ सीसकं शत्रुहल्लिङ्गमायसं रिपुनाशनम् ॥ २२२ ॥ अष्टलोहमयं लिङ्गं कुष्ठरोगक्षयापहम् ॥ त्रिलोहसंभवं लिङ्ग मन्त्रध्वनिप्रसिद्धिदम् ॥२२२॥ आयुष्यं हीरकं लिङ्गं भोगदं मौक्तिकोद्भवम् ॥ सुखकृत्पुष्परागोत्थं वैडूर्यं शत्रुमर्दनम् ॥२२३॥ श्रीप्रदं पद्मरागोत्थमिन्द्रनीलं यशःप्रदम् ॥ लिङ्गं मणिमयं पुष्टयै स्फटिकं सर्वकामदम् ||२२४||