________________
૪૩૮
શિલ્પ રત્નાકર
अधस्ताद् वृषभं कुर्यात्कुमारञ्च गणेश्वरम् ॥ भृङ्गीरटं तथा कुर्यान्निर्मासं नित्यसंस्थितम् ॥ २१२ ॥
[ એકાદશ રત્ન
હવે ઉમા સાથે શકરની મૂર્તિનું સ્વરૂપ કહુ છું. જમણા હાથમાં બીજેરૂ અને ત્રિશૂલધારી અને ઉપલે વામ હસ્ત ઉમાના કઠમાં આલિંગન કરેલા, ખીજો હાથ સથી વિભૂષિત, ઉમાના એક હાથ હેરના ખભા ઉપર પડેલા અને ઉમાના બીજો હાથ દર્પણુ ધારણ કરેલો, એવું ઉમામહેશ્વરનુ સ્વરૂપ કરવુ. નઢી કરવે તેમજ કાર્તિક સ્વામી અને ગણેશ કરવા તથા શરીરે કૃશ નામના ગણ નિત્ય પાસે બેઠેલા કરવા. ૨૧૦, ૨૧, ૨૧૨.
નીચેના ભાગમાં એવા ભૃગીરટ
હરિહર સ્મૃતિ
कार्यों हरिहरस्यापि दक्षिणार्धे शिवः सदा ॥ हृषीकेशश्च वामा श्वेतनीलाकृतिः क्रमात् ॥ २१३|| वरत्रिशूलचक्राब्जधारिणौ बाहुषु क्रमात् ॥ दक्षिणे वृषभः पार्श्वे वामे विहगराडिति ॥ २१४||
હરિહરની મૂર્તિના દક્ષિણના અધ ભાગમાં શિવ તથા વામા ભાગમાં હૃષીકેશની મૂર્તિ કરવી અને તે ક્રમથી શ્વેત અને નીલ વષઁની કરવી તથા વરદ અને ત્રિશૂલ તથા ચક્ર અને પદ્મ; એ ચાર આયુધો ધારણ કરેલી કરવી તેમજ જેના જમણી આજીના દક્ષિણ પાર્શ્વ ભાગમાં નદી અને વામ ભાગમાં ગરૂડ બેઠેલા છે એવી કરવી.
૨૧૩, ૨૧૪.
હરિહરપિતામહ.
एक पीठ समारूढास्तनुध्वेकनिवासिनः ॥ षड्भुजञ्च चतुर्वक्रं सर्वलक्षणसंयुतम् ॥ २१५ ॥ अक्षसूत्रं त्रिशूलश्च गदां कुर्याच्च दक्षिणे ॥ कमण्डलुञ्च खट्वाङ्गं चक्रं वामभुजे तथा ॥ २१६ ॥
એક પીઠ ઉપર બેઠેલા, એકજ શરીરમાં બિરાજેલા, છ હાથવાળા, ચારમુખ વાળા અને સ લક્ષણાથી સપન્ન હરિહર પિતામહ ( વિષ્ણુ, શિવ, બ્રહ્મા ) કરવા. અને અનુક્રમે છ હાથમાં અક્ષમાલા, ત્રિશૂલ, અને ગદા જમણા હાથમાં તથા કમ'લુ, ખાંગ અને ચક્ર વામ હાથમાં ધારણ કરેલા જાણવા. ૨૧૫, ૨૧૬.