________________
४२७
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
खेटं खट्वांगशक्ती च परशुं तर्जनी घटम् ॥
घण्टां कपालकञ्चेति वामोर्वादिकराष्टके ॥२०५॥ જમણ આઠ હાથમાં ખડ્ઝ, ત્રિશૂલ, ડમરૂ, અંકુશ, સર્પ, ચક્ર, ગદા અને અક્ષમાલા અને ડાબા હાથમાં ઢાલ, ખટ્વાંગ, શક્તિ, ફરશી, તર્જની, ઘડે, ઘંટા અને કપાલ ધારણ કરનાર વિરૂપાક્ષ નામના રૂદ્ર જાણવા, ૨૦, ૨૦પ.
૧૦ બહુરૂપ. बहुरूपो दधदक्षे डमरुञ्च सुदर्शनम् ॥ सर्प शूलाङ्कुशौ कुंभं कौमुदी जपमालिकाम् ॥२०६॥ घण्टां कपालखट्वाङ्गे तर्जनी कुण्डिकां धनुः ॥
परशुं पदिशश्चेति वामोर्खादिकराष्टके ॥२०७॥
જમણી બાજુના હાથમાં અનુક્રમે ડમરૂ, સુદર્શન ચક, સર્પ, ત્રિશૂલ, અંકુશ, सुभ, हा मने ५माला तथा बाम लाथमा घटस, , मट्वांग, तनी, डि, धनुष, ५२शु भने पहिशधारी पहु३५ नामना ३२वा . २०६, २०७.
११ श्याम त्र्यंबकश्चक्रखेटश्च डमरूं मुद्गरं शरम् ॥ शूलाङ्कशमक्षसूत्रं दक्षिणोर्ध्वक्रमेण हि ॥२०८॥ गदाखट्वाङ्गपात्राणि कार्मुकं तर्जनीघटौ ॥
परशुं पदिशश्चेति वामोर्ध्वादिकराष्टके ॥२०९॥ ચક, ઢાલ, ડમરૂ, મુગર, બાણ, ત્રિશૂલ, અંકુશ અને અક્ષમાલા; આ આયુ ઉપરથી આરંભી દક્ષિણ હાથમાં તથા ગદા, ખટ્વાંગ, પાત્ર, ધનુષ, તર્જની, ઘડે, પરશુ અને પશિ; આ આયુધ ઉપરના ક્રમે વામ હાથમાં ધારણ કરેલા ચુમ્બક નામના ३२ वा. २०८, २०८.
भा-महेश्वर-भूति सक्ष, उमामहेश्वरं वक्ष्ये उमया सह शङ्करम् ॥ मातुलिङ्गं त्रिशूलश्च धरते दक्षिणे करे ॥२१०॥ आलिङ्गितं वामहस्ते नागेन्द्र द्वितीये करे । हरस्कंधे उमाहस्तं दर्पणं द्वितीये करे ॥२११॥