________________
૪૩૬
શિલ્પ રત્નાકર
[ એકાદશ રત્ન
હાથમાં ત્રિશૂલ તથા અક્ષમાળા, ડાબા હાથમાં કપાલ અને કુંડિકા આપવી તથા બે હાથ ચેગમુદ્રાવાળા કરવા. ૧૯૭, ૧૯૮.
૬ કિરણાક્ષ.
चतुर्भुजं महाबाहुं शुक्लपादाक्षपाणिकम् ॥ पुस्तकाभयहस्तश्च किरणाक्षं त्रिलोचनम् ॥ १९९॥
ચાર ભુજાવાળા, મોટા બાહુવાળા, સફેદ પગવાળા, બે હાથમાં માળાવાળા તેમજ ખીજા એ હાથમાં પુસ્તક અને અભયવાળા તથા ત્રણ નેત્રવાળા કિરણાક્ષ રૂદ્ર કરવા. ૧૯૯.
૭ શ્રીક.
चित्रवस्त्रधरं कुर्यात् चित्रयज्ञोपवीतिनम् ॥ चित्ररूपं महेशानं चित्रैश्वर्यसमन्वितम् ॥ २००॥ चतुर्बाहुकवकं सर्पालङ्कारभूषितम् ॥
खड्गं धनुः शरं खेटं श्रीकण्ठं बिभ्रतं भुजैः ॥२०१॥
વિચિત્ર વજ્રધારી, વિચિત્ર યજ્ઞોપવીત યુક્ત, વિચિત્ર રૂપવાળા, વિચિત્ર
એશ્વર્યાં સપન્ન, ચાર બાહુ, એક સુખ અને સપ્ના અલંકારોથી વિભૂષિત શ્રીંક નામે રૂદ્ર સ્વરૂપ કરવું તથા ચારે હાથમાં અનુક્રમે તરવાર, ધનુષ, ખાણ અને ઢાલ આપવી. ૨૦૦, ૨૦૧.
૮ અહિÄ.
अहिर्बुध्नो गदासर्पचक्रडमरुमुद्गरान् ॥ शूलाङ्कुशाक्षमालांश्च दक्षिणोर्ध्वं क्रमादधत् ॥ २०२॥ तोमरं पट्टिशं चर्मकपालं तर्जनीं घटम् ॥ शक्तिश्च परशुं वामहस्तेषु धारयत्यसैौ ॥ २०३ ॥
અનુક્રમે ઉપરથી આર'ભી જમણા હાથમાં ગદા, સર્પ, ચક્ર, ડમરૂ, સુગર, ત્રિશૂલ, અકુશ અને અક્ષમાલા તથા ડાબા હાથમાં તામર, પટ્ટિશ, ચમ, કપાલ, તની, ઘટ, શક્તિ અને ક્રશી ધારણ કરેલાં છે એવા અહિğઘ્ન નામના રૂદ્ર જાણવા. ૨૦૨, ૨૦૩
૯ વિરુપાક્ષ.
विरूपाक्षस्ततः स्वङ्गं शूलं डमरुमङ्कुशम् ॥ सर्प चक्रं गदामक्षसूत्रं बिभ्रन्कराष्टके ॥२०४॥