________________
૪૨
શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન ईशाने स्थापयेद्विष्णुमाग्नेयां तु जनार्दनः ॥ नैऋत्ये पद्मनाभश्च वायव्ये माधवस्तथा ॥१७६॥ केशवो मध्यतः स्थाप्यो वासुदेवोऽथवा बुधैः ॥ सङ्कर्षणः प्रद्युम्नो वाऽनिरुद्धो वा यथाविधि ॥१७॥ दशावतारसंयुक्तः प्रोक्तश्च जलशायकः ।।
ગત વાર સ્થળ: સર્વવના ગુમ ૭૮ાા
દક્ષિણે પુંડરીકાક્ષ, પૂર્વે નારાયણ, પશ્ચિમે ગોવિદ, ઉત્તરે મધુસૂદન, ઈશાને વિષ્ણુ, અગ્નિ કેણે જનાર્દન, નૈરૂત્ય કેણે પદ્મનાભ, વાયુ કેણમાં માધવ અને મધ્ય ભાગમાં કેશવ અથવા વિદ્વાન શિલ્પીઓએ યથાવિધિ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધ અથવા દશાવતાર સહિત જલશાયી સ્થાપવા અને અગ્રભાગે સર્વદેવ સ્વરૂપ તથા શુભરૂપ શૂકર ભગવાને સ્થાપવા. ૧૭૫, ૧૭૬, ૧૭૭, ૧૭૮.
વિષ્ણુના અષ્ટ દ્વારપાલ. प्रतिहारांस्ततो वक्ष्ये दिशां चतसृणां क्रमात् ॥
वामनाकाररूपाश्च कर्तव्याः सर्वतः शुभाः ॥१७९॥ હવે ચાર દિશાઓના વિષગુના પ્રતિહારે કહું છું તે સાંભળે અને તે વામનાકાર સ્વરૂપના કરવા સર્વ રીતે શુભકર્તા છે. ૧૭૯.
પૂર્વ દિશાના तर्जनी शंखचक्रे च चण्डो दण्डं दधत्क्रमात् ॥
वामस्थाने प्रचण्डोऽपसव्ये च दक्षिणे शुभः ॥१८॥
પ્રદક્ષિણ કિમે ચારે હાથમાં તર્જની, શંખ, ચક્ર અને દંડધારી પૂર્વ દિશાને ડાબા ભાગે રહેલે ચંડ તથા ઉપરના આયુધોને ડાબા જમણું ફેરફાર કરવાથી પૂર્વ દિશાને જમણે દક્ષિણ ભાગમાં રહેલે પ્રચંડ નામને દ્વારપાલ જા અને તે શુભ છે. ૧૮૦.
દક્ષિણ દિશાના. पद्मं खङ्गं खेटकश्च क्रमाद् विनद् गदां जयः ॥ विलोमे पद्मगदयोर्विजयस्तु क्रमान्न्यसेत् ॥१८१॥