________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
અનંત. अनन्तोऽनन्तरूपस्तु हस्तैदिशभिर्युतः ॥ अनन्तशक्तिसंवीतो गरुडस्थश्चतुर्मुखः ॥१७०॥ दक्षिणे तु गदाखड्गौ चक्रं वज्रांकुशौ शरः ॥ शंखं खेटं धनुः पद्मं दण्डपाशौ च वामतः ॥१७॥ क्रमान्नरसिंहनारीवाराहमुखवन्मुग्वैः ।।
मुखानि पूर्ववत्तस्याऽप्यथ त्रैलोक्यमोहनः ॥१७२॥
ચાર મુખવાળી અનંતની મૂતિ અનંત સ્વરૂપવાળી, બાર હાથવાળી, અનંત શક્તિવાળી, ગરૂડ ઉપર બેઠેલી અને નર, સિંહ, સ્ત્રી અને વરાહના જેવાં ચાર મુખવાળી જાણવી. અને તેના જમણા હાથમાં ગદા, તરવાર, ચક્ર, વજ, અંકુશ અને શર (બાણ ) તથા ડાબા હાથમાં શંખ, ઢાલ, ધનુષ, પ, દંડ અને પાશ આપ. અનંત મૂતિનાં ચાર મુખે વિશ્વમૃતિ પ્રમાણે કરવાં. હવે લેય મૂર્તિનું સ્વરૂપ કહું છું. ૧૭૦, ૧૭૧, ૧૭ર,
લોક્ય મેહન. જમુનો નાવતુર્ભુવઃ | गदा चक्रांकुशौ बाणः शक्तिश्चक्रं वरं क्रमात् ॥१७३॥ दक्षेषु मुद्गरः पाशः शाशिंखाब्जकुण्डिकाः ॥ शृङ्गी वामेषु हस्तेषु योगमुद्राकरद्वयः ॥
नरश्च नारसिंहच शूकरं कपिलाननम् ॥१७४॥ ઐકય મિહનની મૂર્તિ સોળ હાથવાળી, ગરૂડનું વાહન અને ચાર મુખવાળી કરવી. દક્ષિણ બાજુના હાથ અનુક્રમે ગદા, ચક્ર, અંકુશ, બાણ, શક્તિ, ચક અને વર તથા વામ હાથ મુઝર, પાશ, ધનુષ, શંખ, કમળ, કંડિકા અને શગીયુક્ત કરવા. બે હાથે ગમુદ્રા યુક્ત કરવા તથા નર, સિંહ, શૂકર અને કપિલાદેવીના જેવાં ચાર મુખ કરવાં. ૧૭૩, ૧૭૪.
વિષ્ણુ-આયતન. दक्षिणे पुण्डरीकाक्षः पूर्वे नारायणः स्मृतः ॥ गोविंदः पश्चिमे स्थाप्य उत्तरे मधुसूदनः ॥१७॥