________________
૪૩૦
શિલ્પ રત્નાકર
વૈકુ
[એકાદશ રત્ન
वैकुण्ठं तु प्रवक्ष्यामि सोऽष्टबाहुर्महाबलः ॥ तार्यासनश्चतुर्वक्त्रः कर्तव्यः शान्तिमिच्छता ॥ १६४॥ गदां खड्गं शरं चक्रं दक्षिणे तु चतुष्करे ॥ शंखं खेटं धनुः पद्मं वामे दद्याच्चतुष्टये ॥ १६५॥
શાન્તિ ઇચ્છનારે વૈકુંઠની મૂર્તિ મહાબળવાળી, આઠ ભુજાવાળી, ગરૂડ ઉપર બેઠેલી અને ચાર મુખવાળી કરવી. અને તેના જમણી બાજુના ચારે હાથમાં અનુક્રમે ગદા, ખડ્ગ, બાણુ અને ચક્ર તથા ડાબી ખાજીના હાથમાં શંખ, ઢાલ, ધનુષ અને પદ્મ આપવુ. ૧૬૪, ૧૬૫.
अग्रतः पुरुषाकारं नारसिंहञ्च दक्षिणे ॥
अपरं स्त्रीमुखाकारं वाराहास्यं तथोत्तरम् ॥ १६६ ॥
વૈકુંઠ મૂતિ નુ અગ્રભાગનું મુખ પુરૂષના જેવું, દક્ષિણ તરફનુ નરસિહુના જેવુ, પશ્ચિમ તરફનુ સ્ત્રીના મુખ જેવુ' અને ઉત્તર તરફનુ મુખ વરાહુના મુખ જેવું
કરવુ. ૧૬૬.
વિશ્વરૂપ.
एकोनविंशहस्तैश्च विश्वरूपचतुर्मुखः ॥
पताकाहलशंखाश्च वज्रांकुशशरास्तथा ॥ १६७
चक्रञ्च बीजपूरञ्च वरो दक्षिणबाहुषु ॥ दण्डपाशौ गदा शार्ङ्गत्पलानि श्रृंगी मूसलम् ॥ १६८ ॥ अक्षश्च वामहस्तेषु द्विहस्ते योगमुद्रकः ॥ वैनतेयोपरिस्थो नृसिंहस्त्रीशुकराननः ॥ १६९ ॥
વિશ્વભૂતિ ઓગણીસ હાથવાળી કરવી. દક્ષિણ આજીના હાથમાં ક્રમે પતાકા, હુલ, શંખ, વ, અ`કુશ, ખાણુ, ચક્ર, જોરૂ અને વર તથા ડાબી તરફના હાથમાં દંડ, પાશ, ગદા, ધનુષ, કમલ, ભૃંગી, મૂસલ અને સ્ફટિકની માળા આપવી અને બન્ને તરફના એકેક હાથમાં યોગમુદ્રા કરવી. ગરૂડ ઉપર બેઠેલી તેમજ નર, સિંહ, સ્ત્રી અને વરાહનાં મુખા જેવાં ચાર મુખાવાળી આ વિશ્વમૂતિ જાણવી. ૧૬૭, ૧૬૮, ૧૬૯.