________________
શિલ્ય રત્નાકર
[ પ્રથમ રત્ન ભૂમિમાં કરવાનાં કાર્ય, જેવાં કે ભેંયરૂ વિગેરે, અગ્નિકાર્ય ( અગ્નિ સંબંધી કાર્ય), વિવિધ પ્રકારનાં યુદધે, ટાંકું, કૂવે, તળાવ, વાવ, ભૂમિમાં કરવાનાં ઘરે, જુગટુ રમવું, જુગટુ રમવાનું ઘર, દ્રવ્યને ભંડાર કરવો, ધનસંગ્રહ કરવું, ખજાને ખેલ, ગણિત અને તિષને વિદ્યારંભ, ખાતકર્મ અને ગુહાપ્રવેશ તથા અમુખ જેટલાં કાર્યો હોય તે બધાં અધમુખ નક્ષત્રોમાં કરવાં. ૭૫, ૭૬, ૭૭.
તિર્યમુખ નક્ષત્ર. अश्विनी रेवती ज्येष्ठा मृगशीर्ष पुनर्वसुः ॥ ७ ॥ स्वातिहस्तोऽनुराधा च चित्रा तिर्यमग्वानि वै ॥ खनिजं वणिज कार्य सर्वबीजानि चापयेत् ।। ७९ ॥ वाहनानि च यंत्राणि दमनं च विनिर्दिशेत् ॥ અશ્વ જનમુદ્ર વૃજ નહિ ઘરમ્ ૮૦ || दमनं कृषिवाणिज्ये गमनं क्षौरकर्म च ॥ अहंटं चक्रयंत्राणि शकटानां च वाहनम् ॥ ८१ ॥ तिर्यमुखानि कार्याणि तानि सर्वाणि कारयेत् ॥
અશ્વિની, રેવતી, કા, મૃગશીર્ષ, પુનર્વસુ, સ્વાતિ, હસ્ત, અનુરાધા અને . ચિત્રા આ નવ નક્ષત્રો તિર્યભૂખનાં જાણવાં. ખાણ ખેદવી, સર્વ પ્રકારને વ્યાપાર, દરેક જાતનાં બીજની વાવણ, નવીન વાહન તથા યંત્ર શરૂ કરવાં, ગાડાં, ગાડી અને રથ વિગેરે પહેલ વહેલાં જેડવાં, ઘોડો, હાથી, ઉટ, બળદ, પાડો અને ગધેડા વિગેરે પ્રાણિઓ નવીન ખરીદવાં, વેચવાં તથા પળેટવાનાં કામ, ખેતી, વાણિજ્ય, ગામ જવું, ક્ષાર કર્મ (પ્રથમ વાળ ઉતારવા), રહે. ચલાવો અથવા ગંઠવવા અને નાના પ્રકારનાં ચયંત્રોને ચલાવવા તેમજ ગઠવવા વિગેરે, તથા તિરછા મુખનાં બધાં કાર્યો તિર્યમુખ નક્ષત્રોમાં કરવાં શુભ છે. ૭૮, ૭૯, ૮૦, ૮૧.
. ઊર્ધ્વમુખ નક્ષત્ર. पुष्या। श्रवणश्चैव चोत्तरात्रयमेव च ॥ ८२॥ रोहिणी शततारा च धनिष्ठा नव सर्वदा ॥ प्रासादे तोरणं कार्य कृषि चैव समारभेत् ॥ ८३ ॥ पट्टाभिषेककार्यं च प्रासादे च ध्वजं क्षिपेत् ॥ अर्ध्ववफ्राणि कार्याणि तानि सर्वाणि कारयेत् ।। ८४ ॥