________________
प्रथम ल
આયાદિ અંગે વિચાર.
દેવગણ નક્ષત્ર. अश्विनी रेवती हस्तो मृगः स्वातिः पुनर्वसुः ॥ श्रुतिः पुष्योऽनुराधा च नवानि देवतागणः ॥७२॥
भचिनी, ३वती, हस्त, मृ4, २वाति, पुनभु, श्रवण, पुष्य ने અનુરાધા; આ નવ નક્ષત્રો દેવગણનાં જાણવાં. ૭૨.
રાક્ષસગણુ નક્ષત્ર. विशाखा मूलमश्लेषा मघा चित्रा च कृत्तिका ॥
धनिष्ठा शततारा च ज्येष्ठा वै राक्षसो गणः ॥ ७३ ॥ વિશાખા, મૂલ, અશ્લેષા, મઘા, ચિત્રા, કૃત્તિકા, ધનિષ્ઠા, શતતારા અને યેષ્ઠા; આ નવ નક્ષત્ર રાક્ષસગણનાં જાણવાં. ૭૩.
મનુષ્યગણ નક્ષત્ર. भरणी त्रीणि पूर्वाणि चोत्तरात्रयमेव च ॥
आर्द्रा च रोहिणी चैव नवानि मानुषो गणः ॥ ७४॥ ભરણ, ત્રણ પૂર્વા એટલે પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા અને પૂર્વાભાદ્રપદ, ઉત્તરાય એટલે ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદ, આદ્ર અને રેહિણી; આ નવ નક્ષત્રો મનુષ્યગણનાં જાણવાં. ૭૪.
અધમુખ નક્ષત્ર, मघा मूलं विशाखा च कृत्तिका भरणी तथा ॥ पूर्वात्रयं तथाऽश्लेषाऽधोमुखाः परिकीर्तिताः ॥ ७५ ॥ भूकार्यमग्निकार्य च युद्धच विविधं तथा ॥ अक्षकूपतडागांश्च वापी भूमिगृहाणि च ॥ ७६ ॥
तारंभं निधिस्थानं निधानं खननं तथा । गणितं ज्योतिषारंभं खातं बिलप्रवेशनम् ॥ ७७ ॥
अधोमुखानि कार्याणि तानि सर्वाणि कारयेत् ॥ भधा, भूस, विश!, वृत्ति, भरणी, पूर्वाशुनी, पूर्वाषाढा, पूर्वाभाद्रपद અને અશ્લેષા; આ નવ નક્ષત્ર અધોમુખનાં જાણવાં.