________________
શિલ્પ રત્નાકર
[[એકાદશ રત્ન મંગળ ચાર ભુજાવાળે, ઘેટા ઉપર બેઠેલે અને અંગારા જેવી રાતી આકૃતિવાળે કરે. જમણા નીચલા હાથમાં વરદ અને ઉપરના હાથમાં શક્તિા તથા ડાબા બન્ને હાથમાં અનુક્રમે શૂલ અને ગદા આપવી. ૧૦૧.
બુધ सिंहारूढो बुधो ज्ञेयः कर्णिकारसमप्रभः ॥ पीतशाल्यम्बरधरः वर्णभूषाविभूषितः ॥१०२॥ वरदवड्गसंयुक्तः खेटकेन समन्वितः॥
गदया च समायुक्तो बिभ्राणो दोश्चतुष्टये ॥१०३॥ સિંહ ઉપર બેઠેલે, કરેણના પુષ્પ જેવી કાંતિવાળ, પીળી થઈ ગયેલી ડાંગરના જેવાં પિત વસ્ત્ર ધારણ કરનાર, સેનાના અલંકારેથી શણગારેલે તથા ચારે હાથમાં વરદ, તરવાર, ઢાલ અને ગદાને ધારણ કરનારે બુધ જાણ. ૧૦૨, ૧૦૩.
ગુરૂ बृहस्पतिर्गजारूढः पीतवर्णश्चतुर्भुजः ॥
वरदश्चाक्षसूत्रश्च विभ्रन् दण्डकमण्डलू ॥१०४॥ હાથી ઉપર બેઠેલે, પીતવર્ણવાળે, ચાર ભુજાવાળે તથા વરદ, અક્ષમાલા, દંડ અને કમંડલુને ધારણ કરનારે બૃહસ્પતિ જાણ. ગ્રંથાન્તરમાં ગુરૂનું વાહન હંસ પણ માનેલું છે. ૧૦.
શકે.
शुक्रस्तु श्वेतवर्णश्च हयारूढश्चतुर्भुजः ॥
अक्षसूत्रञ्च दण्डञ्च धत्ते पाशकमण्डलू ॥१०॥
શ્વેત વર્ણવાળા, અશ્વ ઉપર બેઠેલે, ચાર ભુજાવાળે તથા અક્ષમાલા, દંડ, પાશ અને કમંડલુને ધારણ કરેલ શુક જાણ. ૧૦૫.
શનિ. शौरिश्चतुर्भुजो नीलो ज्ञेयो महिषवाहनः ।।
वरदवाणसंयुक्तश्चापजलधरो भवेत् ॥१०॥ ચાર હાથવાળ, શ્યામ રંગો, પાડાના વાહનવાળે તથા વરદ, બાણ, ધનુષ્ય અને કલશને ધારણ કરનારે શનિ જાણ. ૧૦૫.