________________
૪૧૫
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
નવગ્રહ મૂર્તિનું સ્વરૂપ લક્ષણ.
આદિત્યનું સ્વરૂપ. सर्वलक्षणसंयुक्तं सर्वाभरणभूषितम् ॥ द्विभुजश्चैकवक्रश्च श्वेतपङ्कजधृत्करम् ॥१६॥ वर्तुलं तेजसां बिम्बं मध्यस्थं रक्तवाससम् ॥ सप्तमुखहयैर्युक्तं रथे सारथिना युतम् ॥
आदित्यस्य त्विदं रूपं कुर्यात् पापप्रणाशनम् ॥९॥ સર્વ લક્ષણોથી યુક્ત, સર્વ પ્રકારના આભરણેથી અલંકૃત, બે હાથવાળી, એક મુખવાળી, શ્વેત કમળ ધારણ કરનારી તથા તેજના ગેળાકાર બિંબમંડલના મધ્ય ભાગમાં રહેલી અને રાતાં કપડાંવાળી તથા સપ્તમુખી અશ્વયુક્ત રથારૂઢ થયેલી આદિત્યની મૂર્તિ કરવી અને તે સર્વ પાપોને નાશ કરનારી જાણવી. ૯૬, ૭.
ગ્રહના વર્ણ श्वेतः सोमः कुजो रक्तो बुधः सितो गुरुस्तथा ॥
शुक्रः श्वेतः शनी राहुः कृष्णो 5मास्तु केतवः ॥९८॥ ચંદ્ર શ્વેત, મંગળ રાતે, બુધ અને ગુરૂ ફત, શુક્ર શ્વેત, શનિ અને રાહુ શ્યામ તથા કેતુ ધૂમ્ર વર્ણને જાણ. ૯૮,
ચંદ્ર. રંવ વિધા જોતા તારાકૃતઃ | दशश्वेताश्वसंयुक्त आरूढः स्यंदने शुभे ॥१९॥ द्विभुजो दक्षिणे पाणी गदां बिभ्रन्पृथूदरः ॥ વાસ્તુ વરવો રસ્તા સારા નિત્તે આ
વેત વર્ણવાળે, વેત વસ્ત્ર ધારણ કરનાર, ત દશ ઘોડાના શુભ રથમાં બેઠેલે, બે ભુજાવાળા, જમણા હાથમાં ગદાધારી અને વામહસ્ત વરદયુક્ત એ ચંદ્રમા જાણ. ગ્રન્થાન્તરે હરણનું વાહન કહેલું છે. ૯૯, ૧૦૦,
મંગલ. चतुर्भुजो मेषारूढश्चाङ्गारसदृशाकृतिः ॥ दक्षिणे वरदः शक्तिर्वामे शूलगदे कुजः ॥१०१॥