________________
४१४
શિલ્પ રત્નાકર
એકાદશ રન પૂર્વ દિશાના. तर्जनी किरणं ताम्रचूडदण्डायुधे तथा ॥
वामभागे स्थितो दण्डी पिङ्गलश्च ततः शृणु ॥११॥ તર્જની, કિરણ, તામ્રચૂડ (કુકડો) અને દંડ ધારણ કરેલ તથા પૂર્વ દિશાના વામ ભાગમાં રહેલા દંડી નામને દ્વારપાલ જાણવે. હવે પિંગલ નામને દ્વારપાલ કહું છું તે સાંભળે. ૯૧.
शक्तिश्च किरणस्थाने किरणं ताम्रचूडके ॥
तर्जनीदण्डयुक्तश्च पिङ्गलः पूर्वदक्षिणे ॥१२॥ કિરણના સ્થાનમાં શક્તિ, તામ્રચૂડના સ્થાનમાં કિરણ તથા તર્જની અને દંડ પૂર્વવત્ ધારણ કરનાર પિંગલ નામને અગ્નિકેણ તરફને પૂર્વ દિશાને દ્વારપાલ જાણ. ૯૨.
દક્ષિણ દિશાના. द्वितर्जन्यौ वज्रदण्डौ बिनचानन्दकः स्मृतः ॥
व्यत्यये तर्जनीदण्डे स भवेदन्तकः शुभः ॥१३॥ બે તર્જની, વજ, અને દંડધારી આનંદ તથા તર્જની અને દંડને ડાબા જમણ કરવાથી અન્તક નામને દ્વારપાલ જાણ. આ બે દક્ષિણ દિશાના છે. ૭.
પશ્ચિમ દિશાના. द्वे तर्जन्यौ पद्मदण्डौ धत्ते चित्रश्च पश्चिमे ॥
व्यत्यये तर्जनीदण्डे विचित्रो नाम नामतः ॥१४॥ બે તર્જની, પદ્મ અને દંડધારી ચિત્ર તથા તર્જની અને દંડને ડાબાજમણ કરવાથી વિચિત્ર; આ બે પશ્ચિમ દિશાના દ્વારપાલ જાણવા. ૯૪.
ઉત્તર દિશાના. तर्जन्यौ किरणं दण्डं किरणाक्षश्च धारयन् ॥
व्यत्यये तर्जनीदण्डे प्रतीहारः सुलोचनः ॥१५॥
એ તર્જની, કિરણ અને દંડને ધારણ કરનારે કિરણક્ષ તથા તર્જની અને દંડને ડાબાજમણી ધારણ કરનારે સુલેચન, આ બે ઉત્તર દિશાના પ્રતીહાર જાણવા. ૯૫.