________________
એકાદશ રત્ન ]
દેવકૃતિ સ્વરૂપ લક્ષણાધિકાર
૪૯
જેના દક્ષિણ હાથમાં ચક્ર અને વામ હાથમાં સુજ્ઞેભિત પાશ છે તથા જેના
બન્ને હાથ કમળરેખાથી વિભૂષિત થએલા છે તે સૂની વારૂણી નામની પાંચમી મૂતિ જાણવી. ૭૬.
で
૬ ટી સમતા.
कमण्डलुं दक्षिणतो ह्यक्षमालाञ्च वामतः ॥
सा भवेत्संमता सूर्यमूर्तिः पद्मविभूषिता ॥७७॥
જમણા હાથમાં કહ્યુ અને ડાખા હાથમાં અક્ષમાલા ધારણ કરેલી તથા ખત્ને હાથ પદ્મરેખાથી શોભિત છે એવી સૂર્યની સમતા નામની છઠ્ઠી સ્મૃતિ જાણવી. ૭. ૭મી ભગમૂર્તિ.
यस्यास्तु दक्षिणे शूलं वामहस्ते सुदर्शनम् ॥ भगमूर्त्तिः समाख्याता पद्महस्ता शुभाय वै ॥७८॥
જેના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં સુદર્શન ચક્ર છે તથા અન્ને હાથમાં કમલરેખા છે તે સૂર્યની ભગ નામની સાતમી મૂતિ જાણવી અને તે કલ્યાણ કરનારી છે. ૭૮
う
૮ મી વિશ્વમૂર્તિ.
अथ वामकरे मालां त्रिशूलं दक्षिणे करे ॥
सा विश्वमूर्त्तिः सुखदा पद्मलाञ्छनलक्षिता ॥७९॥
ડાબા હાથમાં માલા અને જમણા હાથમાં ત્રિશૂલ ધારણ કરનારી તથા પદ્મના લાંછનવાળી એટલે બન્ને હાથમાં કમળ ધારણ કરેલી સૂર્યની વિશ્વસૂતિ' નામની આઠમી મૂર્તિ જાણવી. ૭૯.
૫૪
મી
પ્રા. पूषाख्या च रवेर्मूर्त्तिर्द्विभुजा पद्मलाञ्छना || सर्वपापहरा ज्ञेया सर्वलक्षणलक्षिता ॥८०॥
સૂર્યની પૂષા નામની નવમી મૂર્તિ એ હાથવાળી અને કમળના લાંછનવાળી તેમજ સ લક્ષણા સહિત સર્વ પાપોને હરણ કરનારી જાણવી. ૮૦,
૧૦ મી સાવિત્રી.
दक्षिणे
तु गदा यस्या वामे हस्ते सुदर्शनम् ॥
पद्माट्या या तु सावित्री मूर्त्तिः सर्वार्थसाधिनी ॥ ८१ ॥