SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પ રત્નાકર [ એકાદશ રત્ન પશ્ચિમ દિશાના દ્વારપાલ, अक्षसूत्रगदाखेटदण्डैर्विजयनामकः ॥ अधोहस्तापसव्येन खेटके यज्ञभद्रकः ॥६३।। અક્ષસૂત્ર, ગદા, ઢાલ અને દંડધારી વિજય નામે તથા અક્ષસૂત્ર, ગદા, દંડ અને ઢાલધારી યજ્ઞભદ્ર નામે પ્રતીહાર જાણ. આ બે પ્રતિહારે પશ્ચિમ દિશાના છે. ૬૩. * ઉત્તર દિશાના દ્વારપાલ. अक्षपाशाङ्कशदण्डैर्भवश्च सर्वकामदः ॥ दण्डाङ्कशपाशपद्मर्विभवः सर्वशान्तिदः ॥६४॥ અક્ષસૂત્ર, પાશ, અંકુશ અને દંડધારી સર્વ કામનાઓને આપના ભવ નામે તથા દંડ, અંકુશ, પાશ અને પદ્મધારી સર્વ શાંતિકર વિભવ નામે દ્વારપાલ જાણવે. આ બે પ્રતીહારે ઉત્તર દિશાના છે. ૬૪. અશ્વેદનું સ્વરૂપ. ऋग्वेदः श्वेतवर्णः स्याद्विभुजो रासभाननः ॥ अक्षमालाम्बुपात्रश्च विभ्रन् खाध्ययने रतः ॥६५॥ સફેદ વર્ણને, ગર્દભના મુખવાળ, બે હાથવાળો અને અક્ષમાળા તથા કમંડલુને ધારણ કરનાર તેમજ સ્વાધ્યયનમાં પ્રીતિવાળે કદ જાણ. ૬૫. યજુર્વેદનું સ્વરૂપ અનાથ: વાવ એ યજુર્વેક્ષસૂત્રy in वामे चाङ्कशपाणिस्तु भूतिदो मङ्गलप्रदः ॥६६॥ બકરાના મુખવાળ, પીળા વર્ણવાળે તથા અક્ષસૂત્ર જેણે જમણા હાથમાં અને અંકુશ વામહાથમાં ધારણ કરેલું છે એ ઐશ્વર્ય આપનાર અને મંગલ કરનારે યજુર્વેદ જાણવે. ૬૬. સામવેદનું સ્વરૂપ नीलोत्पलदलाभासः सामवेदो हयाननः ॥ अक्षमालाधृतः सव्ये वामे कंबुधरः स्मृतः ॥६॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy