________________
શિલ્પ રત્નાકર
એકાદશ રત્ન सप्तसप्ताङ्गुलौ वाहू दैये तो षोडशाङ्गुलैः ॥ करोष्टो दशमात्रश्च विस्तरेऽग्रे गुणाकुलः ॥४२॥ दैये सूर्याङ्गलः पाणिर्विस्तरे पश्चमात्रिकः ॥ मध्यं मन्वङ्गुलं व्यासे कटिः प्रोक्ता जिनामुला ॥४३॥ मृल एकादशोरुः स्याजङ्घा प्रान्ते युगाङ्गुला ॥ चतुर्दशाङ्गलः पादः स्तनोव॑श्च युगाङ्गलम् ॥४४॥ कक्षास्कंधस्तदूर्वश्च कर्तव्यश्चाष्टभागिकः ॥
ग्रीवा चाष्टाङ्गुला व्यासे पादः प्रोक्तः षडङ्गुलः ॥४५॥
બે સ્તનને વચલે ભાગ વિસ્તારમાં બાર આંગળ અને સ્તનથી બગલ સુધીની બન્ને બાજુ ચાર ચાર આંગળ કરવી તથા કાખ અને બાહે વચ્ચે એક આંગળનું અંતર રાખવું. બન્ને હાથ સાત સાત આંગળ જાડા અને ખભાથી કોણી સુધી સોળ સોળ આગળ લાંબા કરવા. કાષ્ઠ (કેણુથી પહોંચા સુધીને ભાગ) દશ આંગળ અને કાંડાને વિસ્તાર ત્રણ આંગળ કરે. હથેળી બાર આંગળ લાંબી અને પાંચ આંગળ પહોળી કરવી. કમર (મધ્ય ભાગ) ની પહોળાઈ ચૌદ આગળની રાખવી અને કટિ (કેડ) ચોવીસ આગળ પહેલી રાખવી. સાથળનું મૂળ અગિયાર આંગળ, જઘાને નીચે પગ પાસેનો ભાગ ચાર આંગળ પહેળે રાખ તથા પગ ચદ આગળ લ કર. બાહથી સ્તનને ભાગ ચાર આંગળ ઉચે રાખવે. કાખથી ખભાને ઉપરનો ભાગ આઠ આગળ રાખવે. કંઠ આઠ ભાગ અને પગ છ ભાગ પહોળા રાખવા. ૪૧, ૪૨, ૩, ૪૪, ૪૫.
षट्सप्तनवांशानामुद्देशोऽत्र प्रदर्शितः ॥
ज्ञेयो मानविभागस्य विस्तरः पूर्वशास्त्रतः ॥४६॥ ઉપર પ્રમાણે છ તાલ, સમતાલ, અષ્ટતાલ અને નવ તાલના ઉદેશ ભાગે બતાવ્યા છે. વિશેષમાં પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો જોઈ માન અને ભાગને વિસ્તાર જાણી
લે. ૪૬.
મૂતિ વિસર્જન. अङ्गप्रत्यङ्गभग्नां तु धीमान् मूर्ति विसर्जयेत् ॥
नखाभरणमालास्त्रभग्नान् तान्न विसर्जयेत् ॥४७॥ બુદ્ધિશાળી પુરૂષે અંગ, પ્રત્યંગથી તૂટેલી મૂર્તિનું વિસર્જન કરી દેવું પરંતુ તેનાં નખ, આભરણે, માલા, આયુધ વિગેરે ભગ્ન હોય તે વિસર્જન કરવા નહિ. ૪૭.