________________
४००
શિ૯૫ રત્નાકર
[એકાદશ રત્ન छ ताल मूर्ति विभाग,
ગણેશના પ્રતિમાનું માન. मुखं तालद्वयं तस्य जठरं तत्समं भवेत् ॥ गुह्यं वेदाङ्गलश्चोरुः सप्त जंघा च तत्समा ॥२९॥ गुणाङ्गलं भवेजानुः पादः कार्यों गुणाङ्गलः ॥ रसतालमिति प्रोक्तं सप्ततालमथोच्यते ॥३०॥
મુખ બે તાલ, મુખથી પિટ સુધી બે તાલ, જઠરથી ગુહ્યભાગ સુધી ચાર આંગળ, ગુહ્યભાગથી ઢીચણ સુધીના સાથળનો ભાગ સાત આગળ, જાનુ ( ઢીચણ) ત્રણ આંગળ, ઢીંચણથી પગ સુધીને જેઘાભાગ સાત આગળ અને પગને ભાગ ત્રણ આગળ કરે. આ પ્રમાણે છ તાલની ઉભી મૂતિનું જાણવું. હવે સમતાલનું પ્રમાણ छु. २८, 30.
સમતાલ મૂતિવિભાગ. सप्ततालं प्रवक्ष्यामि केशान्तं च त्रयभागकम् ॥ वक्रं तालप्रमाणं स्यात् कंधरास्त्वङ्गलत्रयाः ॥३१॥ सार्धदशाङ्गुलं वक्षो मध्यं नवभिरङ्गलैः ॥ सार्धसप्तमेढ़नाभी झुरुरष्टादशाङ्गलैः ॥३२॥ जान्वङ्गलत्रयं श्रेष्ठं जवाष्टदशाङ्गलैः ॥
पादोत्सेधस्त्रिमात्रश्च मनुजाः सप्ततालकैः ॥३३॥ હવે સસતાલનું પ્રમાણ કહું છું. કેશાન્ત ત્રણ ભાગ, મુખ એક તાલ, ગળું ત્રણ આંગળ, છાતી સાડાદશ આંગળ, ઉદરને ભાગ નવ આંગળ, લિંગ અને નાભિ વચ્ચેને ભાગ સાડાસાત આંગળ, સાથળ અઢાર આંગળ, ઢીંચણ ત્રણ આંગળ, જધા અઢાર આંગળ અને પગ ત્રણ આંગળના કરવા. આ પ્રમાણેના સાત તાલના प्रमाणुथी मनुष्योनी भूति । ४२वी. 3१, 32, 33.
અષ્ટતાલ તિવિભાગ. अष्टतालं प्रवक्ष्यामि देव्याश्चंड्याश्च लक्षणम् ॥ अष्टताले मुखं तालं केशान्तं त्र्यङ्गलं स्मृतम् ॥३४॥